SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ વામાતણે સુત સદા સમરથ સેિવકો સાધાર એ, જગસૂઘ મંદિર થંભ શૈભણ નોધારાં આધાર એ; સસિ સૂર નર સમાન કુંડલ મુકુટ મેટ મનહરઇ, વલિ હાર હીરાતણો હિઅડઈ તેજ તિહઅણિ વિસ્તરઇ. ૪ સેના એ સેના એ નંદન જિનવરૂ એ, સંભવ સંભવ સુરદાતાર કે, સાર કરઈ સેવકતણ એ, હયવર હયવર લંછણ પાય તે, સેના એ નંદન જિનવરૂ એ. સેના એ નંદનતણી સેના મેહના મદ અપહરઈ, પ્રભુતણુઈ ચરણઈ રહ્યા સરણ અમર અલિ કલિરવ કરઈ; પ્રભુત વાણી સુવાદાણુ રસ સમાણ જાણીઇ. ભવ તાપ બાજી દૂરિ જઈ જિન દવાનલ પાણી ઈ. ૫ સેવું એ સેવું એ ધર્મ જિસેસરૂ એ, પન્નર પનર જિનરાજ કે; આજ સફલ મુઝ ભવ થયે એ, લાધે એ લાધે એ કરૂણાવંત કે; સે એ ધર્મ જિસેસરૂ એ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy