SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ દુહા. જેણી રીતે જિમ સાંભલું સબ્યા કીધી તેહ; અધિક ઉલ્લુ જે હાય મિચ્છાદુકડ તેહ. સતરસે” ત્રાલગે યાત્રા કરી મનકાડ; વર્તમાન જિનખિમની યુગતે કીધી જોડ. હા. ૧ રાગ ધન્યાસી. ઈમ ધન્ને ઘણુતે સમજાવે, એ દેશી. ચાત્રા સૂરતમંદીર કેરી કીધી સેરી સેરી જી, ટાલી ભવાભવ ભ્રમની ફેરી સિવરમણી થઈને રીજી જી. ઈગ્રીપરે શ્રીજિનબિંખ જોહાર્યા દુરીગતના દુધ વાર્યાજ; આતમગુણ અનુભવસુ વિચાર્યા એ પ્રભૂ તારણહારાજી ઇ॰ ૨ સમકિત સુદ્ધ દસા આરોપી કુમતિલતા જડ કાપીજી; કીરત તેહની જગમાં વ્યાપી જેણે જિનપ્રતિમાથાપીજી. ઇ ૩ આગમ અધ્યાતમના અગી સ્યાદવાદ સતસંગીજી; નય પ્રમાણ જાણે સપ્તભંગી તે જિનપ્રતિમા ર ગીજી. ઈ ૪ જિનપ્રતિમા જિન સરીત્રીજાણી ભાવસુ પૂર્જા પ્રાણીજી; સીવસુત્રની સાચી સહિનાણી ભાષી ગુણધર વાણીજી. ઈ ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy