SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ નવસેં દસ પંચ તીરથી એ પટ અઠતેર જાણ; ભ૦ નવસે ખાસી પાટલી એ નવ તિહાં કમલમંડાણ ભ૦ ૬ એકલમલ છે ઈગ્યારસે એ અધિકી સડતાલીસ ભો સિધ્ધચક્ર કહ્યા દેય એ ઉપરે ગુણચાલીસ. ભ૦ ૭ ચોવીસ ટાની ચાવીસગુણ એ પંચતીરથીની પંચ; ભ૦ અઠાણુ કમલની એ ચામુષે ચોવીસ સંચ. ભ૦ ૮ એકલમલ સર્વે થઈ એ સહસ દસ એકતાલ; ભ૦ સૂરતમાંહે જિનબિંબને એ વંદન કરૂં ત્રિણકાલ. ભ૦ ૯ જિનપ્રતિમા જિન સારીથી એ સૂત્ર ઉવાઈ મુઝાર; ભ૦ રાયપાસેની ઉવાંગમાં એ સૂરીઆભને અધિકાર. ભ. ૧૦ નિપા શે જિનતણું એ શ્રી અનુગદ્યાર; ઠવણસ ય જિનવર કડું એ ઠાણાગે સુવિચાર. ભ. ૧૧ શ્રીજિનપૂજા ચાલતી એ ભારી ભગવઈઅંગ; ભગ જ્ઞાતાસૂત્રે દ્રુપદી એ જિન પૂજે મનરંગ. ભ૦ ૧૨ ઈયાદિક સુત્રે ઘણુ એ જિનપ્રતિમા અધિકાર; ભિક સમકિત નિરમળ કારણ એ સિવસુખની દાતાર. ભ૦ ૧૩ ઉથાપક જિનબિંબના એ તેહને સંગ નિવાર; ભ૦ રસંકા કંધ્યા પરિહરી એ જિન પૂજે નરનારિ. ભ૦ ૧૪ ચોથી ચે પ્રવાડની એ ઢાલ થઈ સુપ્રમાણ; ભ૦ સહાજી લાધે કહે હુ ભણે તે તસ ઘરે કેડ કલ્યાણ. ભ. ૧૫ લ૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy