SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ પસવા પાંચ ઉપરે પ્રણમી કર્મનિકંદો રે; કૃષ્ણજી વર્ધમાનને ઘરે પાસ ચિંતામણ વદ શ્રી. તિહથી વડાચિટા ભણી જઈ જિનબિંબને વંદો રે; વાઘજી ચીલંદાની પેલમેં સેટયા અજિત જિર્ણ દોરે. શ્રી. ૮ એકાદસ પાષાણુમેં ધાતુમે તેર ધારો; દેહરે શ્રીજિન પ્રણમતાં પામીજે ભવપારે. શ્રી ૯ સાહા કેસરીનંદને ઘરે દેહરૂ એક વિસાલો રે, મૂલનાયક પ્રભુ વાંદી અજિતનિણંદ ત્રિકાલો રે. શ્રી. ૧૦ એસી બિંબ પાસાણમેં પાતુમય હવિ સુગીયે; ત્રણસે માસી બિંબને પ્રણી પાતક હણીયે રે. શ્રી. ૧૧ વાઘજી વાંદાની પોલથી વડે ચાટે આવી રે; નાણાવટ સાપુરતણું દેરાસર ન ભાવી રે. શ્રી. ૧૨ સંચાઈ સેવે થઈ દહેરાસર ગુણ સટ્ટો રે; બિંબ સંધ્યા સવે મલી ઇસયને અડસટ્ટો રે. શ્રી. ૧૩ નેમીસર જિન દેહરે પારેખ પ્રેમજીને પાસે રે, ઉપરે શાંતિ ડામા પ્રથમ અધીક ઉલાસે છે. શ્રી. ૧૪ અધ ઉરધ સર્વે થઈ આ બિંબ પંચરે; ચુમોતેર પ્રભુ ધાતુમેં તેહમાં નહી બલવંચો રે. શ્રી. ૧૫ ઢાલ બીજીમાંહે એ કહ્યાં દેહરા ચ્યાર પ્રમાણે રે; દેરાસર સ થઈ એક દોય જાણે રે. શ્રી. ૧૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy