SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ દુહા. સરાથકી સાહાપુર લગે ત્રણ જિનભૂવન ઉદાર; એકસા દાય દેરાસરે વાંદે જગ આધાર. ધાતુમે આરસમે મિંખ છે તિહાં જેહ; સાહાજી લાધેા કહે` દાયસહસ ભાવસુ પ્રણમુ તેહ. ર હાલ ત્રીજી નવમી નિરજરા ભાવના ચીત ચેતારે, એ દેશી. ૧. નાણાવટ સાપુરથકી ભિવ વ ંદા રે ચાલેા ચતુર નરનારી; વિ સાનીલીયામાંહે જઈ ભ॰ શ્રીજિનપ્રિંય જોહાર. ભ॰ લાલભાઈના ડેલા તાંઇ ભ॰ દેરાસર છે. ઇગ્યાર; ભ એકસે સતાવન બિઅને ભ॰ પ્રણમતાં જયજયકાર. ભ૦ તિહાંથી વિલંદાવાડમાં ભ॰ દેરાસરમાંહે દેવ; સંખ્યાઇ ચાદ સાહામણા ભ॰ કીજે નિત્યપ્રતે સેવ. ખિંબ આરસના ધાતુમે ભ॰ એકસાને અડવીસ; સરવાલે સરવે થઈ ॰ ભેટ્યા શ્રીજગદીસ. તિહાંથી અમલીરામે ભ॰ ગંધરય ક્લીયા મુઝાર; ભ આઠ દેરાસર અતિભલા ભ॰ યાત્રા કરી નરનારિ. ભ॰ બિંબ ઇકોતેર જિનતણા ભ॰ નિરષતા આણુંદ થાય; ૯૦ જિનપ્રતિમા જિન સારીષીભ॰ પૂજતા પાપ પુલાય. ભ ભ ६ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ભ ભ॰ સ ૨. 3: ૪ www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy