SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ' દુહા પંતેર દેરાસરે દેહરા પાંચ વિસાલ; સવાતે બિંબને વંદન કરૂ ત્રિાલ. ખપાટીયાચકલાતણું દેહરાસર છે જેહ, અભિનંદન જિન દેહરે હવે હું પ્રણમું તેડ. ઢાલ બી. મુની માનસરેવર હંસલે, એ દેશી. ગોપીપુરાથકી પાઘરા ચાલે ચતુર મને લાગે રે; બપાટીયે ચકલે જઈ વંદો શ્રીજિનરાયે રે. શ્રીજિનબિંબ જોહારીયે વારીયે કુમતિકુસંગે રે; મેહમિથ્યાત નીવારીચું ધારીયેં જિનગુણ રંગો રે. શ્રી, પ્રથમ નમું જિન દેહરે અભિનંદન જિનચંદે રે; છયાસી બિંબ પાષાણમેં ભાવસુ ભવિ વંદે રે. શ્રી. ૩ ધાતુમેં સંધ્યા કહું દયસત મેં અડસટ્ટો રે; પાંચ રતનમેં સર્વે થઈતીનસયા ગુણસટ્ટો રે. શ્રી ઘર ઘર દેરાસરતણી સંધ્યાયે ચોવીસે રે; એકસો બ્યાસી બિંબને પ્રણમીજે નિસદિસે છે. શ્રી ૫ તિહાથી કલાપીઠે જાઈ સરાસુધી સુજાણે રે; ઉગસ દેરાસરતણી બિંબસંખ્યા હવે જાણે છે. શ્રી. ૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy