SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ એકલમલ પટ પાટલી એકતાલીસ બિરાજેરે; વ્યાસીમિમ સર્વે થઇ જિનમંદીરમાંહે છાજેરે. શ્રીજિન॰ ત્રીજે શ્રીધનાથને દેહરામાંહે સુણા સતારે; સુરજમંડણુ પાસજી ભૂયરામાંડે. ભગવતારે. શ્રીજિન॰ ચેાવીસત્રિમ પાષાણમે સાત રતનમે' દીપેરે; એસા સીતેર ધાતુમે નિરષતાનયન ન છીપેરે. શ્રીજિન . ચેાથે સંભવનાથને પ્રાસાદે પ્રભુ ભેટયા રે; એકવીસમિત્ર પાષાણુમે પૂજતાં પાતક મેટયારે. શ્રીજિન૦ ૯ ચાવીસવટા પંચતીરથી એકલમલ પટ જાણેારે; એકસા ઇકે!તેર ધાતુમે સર્વ સખ્યાયે પ્રમાણેારે. શ્રીજિન૰૧૦ પાંચમે શ્રીમહાવીરજી ભૂવનમિષ અતિસેાહેર પાંચ પ્રભૂ પાષાણમે નિરયતા વિમન મેહેરે. શ્રીજિન૰૧૧ એકલમલ પંચતીરથી પાટલીયે પ્રભુ ધારા રે; એકતાલીસ સર્વે થઈ ધાતુમય સુવિચારો રે. શ્રીજિન૦ ૧૨ શ્રીઘરઘર દેરાસરતણી હવે કહું સંધ્યા તેહારે, સુરા રતનના ઘરથકી પંચાતેર તે જેહા રે. શ્રીજિન૦ ૧૩ તિહાં જિનમિત્ર સાહામણા ધાતુમે પાષાણેારે; સર્વ થઇ સવાપાંચસે વાંદા ચતુર સુજાણેારે; શ્રીજિન૦ ૧૪ ઢાલ પ્રથમ પૂરી થઇ પુરા કહ્યા પાંચ પ્રસાદે રે; સાહાજીલાધા કહે નિત્યપ્રતે રણુઅણુ ઘટાનાદારે. શ્રીજિન૦ ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ७ www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy