SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ છેલ્લે જ્યારે સુરતમાં શ્રી નવપદારાધક સમાજ સંમેલન તથા શ્રી દેશવિરતિ ધર્મારાધક સમાજ સંમેલન તથા શ્રી યંગમેન્સ જૈન સોસાયટી સંમેલન–આ ત્રણે ભવ્ય સંમેલને ભરાયાં હતાં અર્થાત નવપદ આરાધક સમાજના સભ્યો વિધિપૂર્વક નવપદજીની આરાધના કરતા હતા અને બાકીના સંમેલને પિતાના ઉદ્દેશાનુસાર શાસનને વિજયડંકો વગાડતા હતા ત્યારે સુરતમાં પરમ ઉપકારી આગધારક સમર્થ જૈનાચાર્ય શ્રીમદ્દ સાગરાનંદ સૂરિશ્વરજી વિદ્યમાન હતા. અને એમની સાથે છેલ્લી ચૈત્ય પરિપાટી સુરતે કરી હતી. ચૈત્ય પરિપાટીનું મહત્વ અનિવણ્ય છે. તીર્થોના સંધ એ પણ શું છે એજ ને ! દરેક જૈને અને દરેક ગામના સંધે છેવટે વર્ષમાં એક વાર તે પિતાના ગામનાં તમામ ચિત્યની પરિપાટી કરવી જોઈએ અને સકળ સંઘે પૂર ધામધૂમથી તે કરી જગતને જૈનધર્મ તરફ ખેંચવું જોઈએ. સ્વ-પર હિતકર આ પ્રવૃત્તિથી કેવલ કર્મ નિજર છે તથા મોક્ષના જામીનભૂત સમ્યગદર્શન સુદઢ થાય છે. = == ===== === II સુરત ચેત્ય પરિપાટી સમાસ | Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy