SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ઝીકે જીની પ્રસાદ, દેખત હૈતઙે આહલાદ સુરત મડના શ્રી પાસ, કરકે ધમ દૈવલ સાષ સંખેશ્વરા જીનરાજ ઉમરવાડી શ્રી મહારાજ ગાડીપાસે જિનવર દૈવ, સારે ભક્તજન પ્રભુ સેવ શાંતિ નાયકા દેહરાહ, માનું સીવપુરીસે રાહ આદીનાથ જિનવરવીર, તારે ભવસાગર તીર ચિંતામણી પારસનાચ, મેહે સીવપુરીયા સાથ ધ્રુવલ અઢ મહેતાલીસ વંદે સુનરાંકા ખુશ ચૈત્યપરિપાટીનું મહત્વ શ્રી જિનેશ્વરદેવના અનુયાયી જૈનાના આવશ્યક કર્તવ્યેશમાં ચૈત્ય પરિપાટી એ મુખ્ય છે. ભયંકર ભવસાગરથી તરનાર શ્રી જિન બિંબ અને શ્રી જિન વાણી એજ છે, એ જિન કિંમતથા નિ મદિરાને નુહારવા એ પરમ કવ્યુ છે. એનાથી સમ્યગ દર્શીન વિશુદ્ધ થાય છે, આત્મા નિર્મળ થાય છૅ અને અન્યને પણ ખાધિ પ્રાપ્તિનું કારણ થાય છે. સ્વ-પર હિતના અર્થે જ જ્ઞાનીઓએ ધર્માંનુષ્ઠાનાને ધામધૂમથી ઉજવવા રમાવેલ છે. ચૈત્ય પરિપાટીને અંગે પણ એ વિધાન છે કે છેવટે બધાએ સાથે વમાં એકવાર સાથે ચૈત્યા જુહારવા-શ્રી સકળ સંઘે ચૈત્ય પરિપાટી કરવી અને જગતને શ્રી જિનેશ્વર દેવનુ તથા એના શ્રેષ્ઠીમાનું ભાન કરાવવું. આ પ્રથા ઘણા મુખ્ય શહેરામાં તથા કેટલાક નાના ગામામાં પણ ચાલુ છે. અમદાવાદ તથા પાટણમાં પણ ચાલુ છે. સુરતમાં સકળ સંધ સાથે ચૈત્ય પરિપાટી ઘણીવાર થયેલ છે. સુરત એ જૈના માટે અતિહાસિક સ્થળ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy