SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. સંવત. ૧૯૬૪ ના ફાગણ સુદી ૧૦ ગુરૂ બાઈ મણીર તે શા. ઉત્તમચંદ ધનલાલની વિધવાએ ચંદ્રપ્રભુ પધરાવ્યા છે. ૩૬. શ્રી તલકચં માસ્તરનું દેરાસર. નામ–શ્રી તલકચંદ માસ્તરનું દેરાસર સ્થળ-દેશાઈ પિળ. મૂળનાયક–શ્રી પાર્શ્વનાથ ભગવાન બંધાવનાર-તલકચંદ માણેકચંદ માસ્ત વહીવટદાર-માસ્તરના કુટુંબના ખાનગી દેરાસર ચંદન બાગ નામની પિતાની વાડીમાં છે. ૩૭. શ્રી ચંદ્રપ્રભુજીનું દેરાસર. (નાનપુરા) નામ–ચંદ્રપ્રભુજીનું દેરાસર સ્થળ-નાનપુરા મૂળ નાયક-શ્રી ચંદ્રપ્રભુજી ભગવાન ! વહીવટદાર-ટ્રસ્ટીમંડળ. આ દેરાસર ઘણું જુનું છે, છ છે, જિર્ણોદ્ધારની ખાસ જરૂર છે. ગોખલા ઉપરને લેખ, શ્રી શા. રાજાભાઈ રતનચંદની ધણીયાણી બાઈ ઈચ્છાએ સંવત. ૧૫૬ ના માગશર સુદી ૬ વાર શુકે વિધિપૂર્વક પ્રતિષ્ઠા મુનિ મહારાજ શ્રી મોહનલાલજી મહારાજ પાસે એ, ફૂછના બિંબની કરાવી છે. ૩૮. શ્રી વાસુપૂજ્ય સ્વામીજીનું દેરાસર નામ–શ્રી વાસુપુજ્ય સ્વામીજીનું દેરાસર . . : સર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy