SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. સંવત ૧૩ ની . આમ વખતે લે છે તેમ હાશ્ચમ માલમીલકતી કાર કઈ જ કરવું નહિ. પ્રભુજીના આભૂષ લો એક દાબડે કેઈ ઉપાડી ગયેન્દ્ર, તે કલા આગળના ગેટ પાસેથી પન્નર દિવસે મળી આવ્યો. એકંદરે આ દેરાસર નાજુક છતાં રળીયામણું છે.. ગોખલા પરને લેખ શ્રી સુરત જૈન દસા ઓસવાળ મિત્રમંડળ તરફથી આ ગાખલો કરાવી મુનિ મહારાજ શ્રી નીતિવિજયજીના પગલાં પધરાવવામાં આવ્યાં છે. આ દેરાસરમાં નકસીવાળું પિત્તલનું નાનું દેરાસર સુંદર છે. તાણવટ ૨૯, શ્રી મહાવીર સ્વામીજીનું દેરાસર, નામ–શ્રી મહાવીરસ્વામિજીનું દેરાસર સ્થળ-નાણાવટ, ભગવાન મથુરાને ખાંચે. મૂળનાયક—શ્રી મહાવીરસ્વામી ભગવાન. બંધાવનાર–તલકચંદ મોતીચંદ કચરા. વહીવટદાર–શેઠ ફકીરચંદ તલકચંદ. દેરાસરની સ્થિતિ સારી. આ દેરાસરજીમાં આરસનું સમેસરણ બનાવેલું છે, જે ઘણું સુંદર, આકર્ષક અને જોવા લાયક છે. ૩૦. શ્રી અજીતનાથજી ભગવાનનું દેરાસર. નામશ્રી અજીતનાથજી ભગવાનનું દેરાસર. સ્થળ-નાણાવટ, હનુમાનની પિળ. મૂળનાયક—શ્રી અજીતનાથ ભગવાન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy