SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ - દેહરે શ્રી જિનપ્રણમતાં, પામી જે ભવપારે આ દેરાસરને અંગે શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય નીચે મુજબ -લખે છે. બીજાએ બીજાએ વિજ્યાપુંઅરૂએ ગજગતિ ગજપતિ લંછણ સ્વામી તો નામિ સયલ સુષ સંપનઈએ જિતસ્ત્ર જિતસત્ર રાય મહાર બીજાએ વિજ્યાપુંઅરૂએ. બીજા તે વિજ્યાકું અર જિનવર નયર સુરતિ સોહ એ પ્રભુતણી મૂરતિ કષ્ટ ચૂરતિ ભાવિકનાં મન મોહ એ જિનવદન સુંદર સુરપુરંદર દેતીમનિ આણંદ જિમ કમળ વિસઈ દેષિ નિકર કુમુદ જિમ નવચંદએ આ દેરાસરમાં રંગમંડપ મેટો અને સારે છે. ૨૬, શ્રી નેમિનાથજી ભગવાનનું દેરાસર. નામ–શ્રી નેમીનાથજી ભગવાનનું દેરાસર. સ્થળ-વડાચૌટા, પંડોલની પિળ. મૂળનાયક-શ્રી નેમીનાથજી ભગવાન. વહીવટદાર-શેઠ સુરચંદ પર તમદાસ બદામી. શેઠ ફકીરચંદ નાનાભાઈ, સ્થિતિ સારી. ઉપરના ભાગમાં માળ ઉપર ળનાયક શ્રી શાંતિનાથજી ભગવાન છે. લાકડાનું પબાસણ સુંદર છે. તેનું ચિત્રકામ સુંદર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy