SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ સ વહીવટદાર શેઠ જુલચંદ સીવચ તથા શેઠ ચીમનલાલ રતન દ.. સ્થિતિ સારી. ભોંયરામાં શ્રી જગવલ્લભ પાર્શ્વનાથજી છે. આ પ્રતિમા દેરાસર અંધાયું હશે ત્યારની જુની છે. સંવત ૧૯૭૦માં તેના પર લેપ કર– વામાં આવ્યે છે. ત્રીજે માળે ઉપર ચૌમુખજી છે તેમાં પાર્શ્વનાથજી ની પ્રતિમાઓ છે. આ દેરાસરને અ ંગેની દંતકથા આ દેરાસરમાં નાની નાની પુતળીઓ વાજા સાથે છે. અગાઉ કહેવાય છે. એક વખત કાઈ દેરાસર ઊધડાવી અંદર ગયેલ કાઈ કાઈ વખત તે વાગતી એમ સાંભળ્યા પછી ખાત્રી કરવા રાત્રે ત્યારથી તે બંધ થયું છે. આ દેરાસરછમાં પ્રાચીન ગ્રંથભંડાર છે. દેરાસર ઘણું પ્રાચીન હેાવુ જોઇએ. ભોંયરામાં પાનાથ ભગવાનનું બિંબ ન કરવા લાયક છે. ૨૫. શ્રી અજિતનાથજી ભગવાનનું દેરાસર. નામ–શ્રી અજિતનાથજી ભગવાનનું દેરાસર. સ્થળ-વડાચોટા. તાળાવાળી પોળ. મૂળનાયક—શ્રી અજિતનાથજી ભગવાન. વહીવટદાર-મગનલાલ તુલસીદ્મસ. આ દેરાસરના અંગે વિલાધાશા નીચે મુજબ લખે છે.. તિહાંથી વડાચૌટા ભણી જઈ જિનબિંબને વારે વાધજી ચીલાની પાલમે ભેટયા અજિત જિષ્ણુ દાર એકાદસ પાષાણમેં ધાતુમે તેર ધારા રે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy