SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ♦ २० વાચાટા. ૨૩. શ્રી કલ્યાણ પાર્શ્વનાથજીનું દેરાસર. નામ—શ્રી કલ્યાણુ પાર્શ્વનાથજી ભગવાન, સ્થળ-વડાચૌટા કબુતરખાના પાસે. દેરાસર બંધાવનાર–જમનાદાસ લાલભાઈ. મૂળનાયક–શ્રી કલ્યાણુ પાર્શ્વનાથ ભગવાન. આ દેરાસરની સ્થિતિ સારી છે. વહીવટદાર——શેઠ જમનાદાસ લાલભાઈ ટ્રસ્ટના ટ્રસ્ટી. વકીલ ડાહ્યાભાઈ મેમુતીચંદ વગેરે. પ્રતિષ્ઠા——સંવત ૧૯૪૧માં જમનાદાસ લાલભાઇએ કરી. જીર્ણોદ્ધાર–૧૯૭૫માં થયેા. પ્રતિષ્ઠા કરાવનાર—શ્રી રતનવિજયજી મહારાજ. પ્રતિષ્ઠા કરનાર——અમીચંદ ખૂબ ૬. કાંકરીયાનું દેરાસર અહીં લાવવામાં આવેલ છે—ત્યાંના મૂળ નાયકજી તે અહીંના મૂળ નાયકજી છે. ગેાખલા પર લેખ નીચે મુજબ છે— મેઘલશાવાળા માધલદાસ વીરદાસના વારસ મગનભાઈ કસ્તુરચનું આ ધર દેરાસર છે. સંવત ૧૯૭૫ના વૈશાક શુદી તે સામવારે પધરાવ્યું છે. ૨૪. શ્રી સીમંધર સ્વામીજી ભગવાનનું દેરાસર. નામ--શ્રી સીમંધર સ્વામી ભગવાનનું દેરાસર. સ્થલ--વડાચૌટા. તાળાવાળી પોળ. મૂળનાયક——શ્રી સીમંધર સ્વામીજી ભગવાન. જી હાર પછીની પ્રતિષ્ઠા સંવત. ૧૯૩૭માં થઇ. ભગવાનને ગાદીનશીન કરનાર—શેઠ ધર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ઉદયચંદ www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy