SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ દરિસણઈ હનિ નાગ પાસે નાગરાજ વિલાસ ધરણી પદમાવતી જેહનાં ચરણ સેવઈ ભાવયું તસ પાય સુરતરૂ તલઈ રંગ વિનય મનસુષ ભરી વસ્યું. ૧૯ શ્રી મનમોહન પાર્શ્વનાથજીનું દેરાસર. નામ-શ્રી મનમોહન પાર્શ્વનાથજીનું દેરાસર સ્થળ–ગોપીપુરા ઓસવાળ મહે. મૂળનાયક—શ્રી મનમોહન પાર્શ્વનાથ ભગવાન. જીર્ણોદ્ધારની પ્રતિષ્ઠા સંવત ૧૯૫૫ ના વૈશાખ સુદ ૬ ના. રાજ થઈ. ભગવાનને ગાદીનશીન કરનાર–રૂપચંદ લલ્લુભાઈ પ્રતિષ્ઠા કરાવનાર શ્રીમદ્દ મેહનલાલજી મહારાજ. આ દેરાસરજીને ફરી જીર્ણોદ્ધારની થયો છે. વહીવટદાર–શેઠ નગીનચંદ કપુરચંદ ઝવેરી. ૨૦ શ્રી શાંતિનાથજીનું દેરાસર. નામ–શ્રી શાંતિનાથજીનું દેરાસર સ્થળ–ગોપીપુરા ઓસવાળ મહોલ્લો. મૂળનાયક—શ્રી શાંતિનાથજી ભગવાન. બંધાવનાર–પુલાભાઈ ઉત્તમચંદ. વહીવટદાર–શેઠ નગીનચંદ ફુલચંદ વગેરે. સ્થિતિ સારી. આ દેરાસરજીના બે આરસના ગેખલાની કેરણી જેવા લાયક છે. ૨૧ શ્રી ચંદ્ર પ્રભુજીનું દેરાસર. નામશ્રા ચંદ્રપ્રભુજી ભગવાનનું દેરાસર. સ્થળ-ગોપીપુરા સવાલ મહાલે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy