SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ પ્રતિષ્ઠા કરનાર-કંકુબેન શેઠ ઘેલાભાઈલાલભાઈનાં ધણીયાણું. પ્રતિષ્ઠા કરાવનાર—શ્રીમદ્દ સહનલાલજી મહારાજ દેરાસર બંધાવનાર–કાંકરીયા ગામથી આ દેરાસર લાવવામાં આવ્યું અને ત્યાંના પૈસાથી બંધાવાયું. સ્થિતિ સારી. આવશ્યક્તા–નિભાવફેડની તથા કેસરની જરૂર છે. ૧૮ શ્ર ઉમરવાડી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર નામ–શ્રી ઉમરવાડી પાર્શ્વનાથ ભગવાન. સ્થળ–ગોપીપુરા ઓસવાળ મહાલે. મૂળનાયક-શ્રી ઉમરવાડી પાર્શ્વનાથ ભગવાન. વહીવટદાર–શેઠ નવલચંદ ઘેલાભાઈ જીર્ણોદ્ધાર–સંવત ૧૯૭૨ માં કરાવાયો. સ્થિતિ સારી. આને વહીવટ આસુર ગ૭ના વહીવટ સાથે ચાલે છે. બહારના ભાગમાં શ્રી પદમ પ્રભુ ભગવાનનું દેરાસર છે, એ દેરાસરની શા. દીપચંદ ઊત્તમચંદ તરફથી સંવત ૧૯૭૪ ના વૈશાખ સુદ ૬ ને શનિવારે પ્રતિષ્ઠા થઈ છે. આ દેરાસરજીના અંગે શ્રીમદ્દ વિનયવિજયજી ઉપાઅધ્યાય નીચે મુજબ લખે છે – પાસએ પાસ જિસેસર રાજીએ, જાએ જાસ વિમલ જસ રસિકે, ત્રીભુવનમાં છંઈ ગાજીઉએ, ઉંબર ઉંબર વાડામાં હઈકે, પાસ જીણેસર રાજીઊં એ રાજી પાસ જિણુંદ જયકર અષય સુષ આવાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy