SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન ધાતુની પ્રતિમાઓ પણ છે. બાંધણી અને પ્રત્યકામ ઘણું સુંદર છે. આ દેરાસરના અંગે ફવિ લાધાશા નીચે મુજબ લખે છે – પ્રથમ નમું આદિનાથને દેહરે ચૈત્ય ઉદારરે, , બિબ ચૌદ આસમે ધાતુમય ચિત ધારે, એકમલ પંચતીરથી પાટલાને પટ જાણું રે, સર્વ થઈ શતદેયને બહોતેર અધિક વખાણું– આ દેરાસરજીને અંગે શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય નીચે મુજ” લખે છે – પૂજીએ પૂજીએ પ્રથમ તીર્થકરૂ એ, ત્રિભુવન ત્રિભુવન દીવક દેવ તે, સેવ કરે મન ગમ્યું એ, સૂરતિ સરતિ પુર સિણગાર એ પ્રથાસ તીર્થંકર એ પૂજીએ પહિલું પ્રથમ ઇનવર ભુવન દિનકર જમિ, . જિનરૂપ સુંદર સુગુણ મંદિર ગાયવા ઉલટ થયો. સવિ નીતિ દાષી મુગતિ ભાષી આપ જરાસાલી થયા, રસરંગચાપી દુતિ નાષી અષયસુષ સંગમ લો. ૧૭ શ્રી આદીશ્વરજીનું દેરાસર નામ–શ્રી આદીશ્વરજીનું દેરાસર (કાંકરીયાનું) સ્થળ-ગોપીપુરા માબીબીયા. મૂળનાયક–શ્રી આદીશ્વરજી. - વહીવટદારશેઠ મૂળચંદ તલકચંદ , . . . પ્રતિષ્ઠા સંવત ૧૯૫૪-૫૫ માં થઈ . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy