SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ વહીવટદાર-શેઠ ખીમચંદ કલ્યાણચંદ જરીવાળા. આ દેરાસરના ઘાટ રમ્ય છે. દેરાસરનું અંદરનું રંગકામ જોવા ગ્લાયક છે. આ દેરાસર એક જંગલા ધાટનું છે. રસ્તા પરથી એને દેખાવ ધણા આકર્ષીક લાગે છે. આ દેરાસરજીને અંગે શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયજી નીચે મુજબ લખે છે કે~ સૂર જો સૂર તણા સુત સુંદરૂ એ, સત્તર સત્તરમા ભગવત કે; કુંથુ નમું આણુ દસ્તુએ, સાહએ સાહએ સૂરિત માંહિ કે; સૂર તણા સુત સુંદરૂ એ. ૧૧ શ્રી સંભવનાથજીનું દેસસર નામ—શ્રી સંભવનાથજીનું દેરાસર. સ્થળ-ગેાપીપુરા આસવાલ મહાલ્લાના નાકે બંધાવનાર-શેડ મંછુભાઇ તલક ના પુત્રા. મૂળનાયક——શ્રી સંભવનાથ ભગવાન. પ્રતિષ્ઠા-સંવત ૧૯૬૨ ના જેઠ સુદી ૨ ના દિવસે થઇ. પ્રતિષ્ટા કરનાર—શેઠ છગનભાઇ મંછુભાઈ. પ્રતિષ્ઠા કરાવનાર~~આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરીજી મહારાજ. સ્થિતિ---સારી. વહીવટદાર—શે. સંજુભાઈ તલકચંદના પુત્રો. શ્રી મૂલનાયકજીની તથા બીજી ત્રણ પ્રતિમાએ રત્નની છે આ દેરાસર નાજુક છે પણ રળીયામણું છે. આસના થાંભલા પૂતલીએ તેમજ ચિત્રોમાં તીર્થોની રચના જોવાલાયક છે. અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy