SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ૮. શ્રી શીતળનાથજી ભગવાનનું દેરાસર. નામ-શ્રી શીતલનાથજી ભગવાનનું દેરાસર. સ્થલ—ગેપીપુરા, પ્રેમચંદ રાયચંદની ધર્માંશાળા પાસે. મૂલનાયક—શ્રી શીતલનાથજી ભગવાન. બંધાવનાર—ભાઈદાસ તેમી. વહીવટદાર-શેઠ પાનાચંદ ભગુભાઈ. ભોંયરામાં જિનદત્તસૂરિની પ્રતિમા છે. ભેાંયરામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની ભવ્ય પ્રતિમા છે તથા બે કાઉસગીયા આકારની મૂર્તિઓ છે, દૃશનીય છે. ૯ શ્રી લાલીનું દેરાસર. નામ——શ્રી લાલીનું દેાસર. સ્થલ—ગાપીપુરા, પ્રેમચંદ રાયચંદની ધર્માંશાળા પાસે. મૂલનાયક— વરસગાં—શ્રાવણ વદ ૫. આ દેરાસરની સ્થિતિ સારી છે. વહીવટદાર—શેઠ નગીનચંદ કપુરચંદ ઝવેરી. ૧૦ શ્રી કુંથુનાથજીનું દેરાસર. નામ-~શ્રી કુંથુનાથજીનું દેરાસર. સ્થલ—ગાપીપુરા, મેટા રસ્તે. મૂલનાયક~~~શ્રી કુંથુનાથજી ભગવાન. જીર્ણોદ્ધારની પ્રતિષ્ઠા સંવત. ૧૯૫૭ માં શ્રી મેાહનલાલજી મહારાજ તથા શ્રી વિજયસિદ્ધિસૂરિજીએ કરાવી. ભગવાનને ગાદીનાન કરનાર શેઠ રૂપચંદ્ લલ્લુભાઈ સ્થિતિ–સારી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy