SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. શ્રી સખેધર પાર્શ્વનાથજીનું દેરાસર નામ——શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર. સ્થલગાપીપુરા ( વકીલના ખાંચેા. ) મૂલનાયક—શ્રી શખેશ્વર પાર્શ્વનાથ ભગવાન. વહિવટદાર—શ્રી ધનાથજીના દેરાસર૭ના વહિવટદાર હા. બાલુભાઈ ખીમચ દ સંધવી, ૬. ડાહી ડાસીનું દેરાસર. નામ—ડાહી ડાસીનું દેરાસર સ્થલ—ગાપીપુરા. ( વકીલનેા ખાંચા. ) દેરાસર બંધાવનાર—ડાહીબાઈના પિતાશ્રી. મૂલનાયક—શ્રી ધર્મનાથ ભગવાન, વહિવટદાર શેઠ મેાતીચંદ ગુલાબચંદ ઝવેરી. દેરાસરની સ્થિતિ સારી છે. શ્રી મનમેાહન પાર્શ્વનાથજીનું દેરાસર. નામ—શ્રી મનમેાહન પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર ( લક્ષ્મીબાઇનું દેરાસર ) સ્થળ-ગાપીપુરા. ( વકીલને ખાંચા. ) મૂલનાયક—શ્રી મનમેાહન પાર્શ્વનાથ ભગવાન. પહેલે માળ તેમજ ભોંયરામાં પણ ભગવાન બિરાજમાન છે. આ દેરાસરજીના જિર્ણોદ્ધારની ખાસ જરૂર છે. સાંભળવા પ્રમાણે આ દેરાસર્જીના નિભાવ તેમજ તેની તમામ આવશ્યકતાના આધાર મુંબઇના શ્રી આદીશ્વચ્છના દેરાસર પર છે પણ ત્યાંના વહીવટદારોના પ્રમાદવશાત્ કામ અધુરૂંજ રહે છે. વહીવટદાર—મેાતીચંદ વસ્તાયદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy