SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ એ ધર્મ જિર્ણોસર વંદોઈએ . આપઈએ આપઈ ધમ ઉદારકે પરમે પરમેશ્વરૂએ વિશ્વએ વિશ્વ તણો આધાર કે ધર્મ જિર્ણોસર વંદઈ વંદિઈ ધર્મ જિર્ણદ જગગુરૂ નયર સૂરત મંડણ, ભવ કષ્ટ વારણ સુગતિ કારણ પાપ તાપ વિહંડણો; અનુભવી પદવી જેણઈ અનુપમ ધર્મચક્કી સર તણી, મુઝ પુણ્ય તરૂઅર ફ પામી સ્વામી સેવા સારણી. વામા એ વામા એ સુત સહામણે એ સિવપુર સિવપુર કરે સાથ કે નાથ જયો ત્રીભુવન તણોએ, " સૂરતિ સૂરતિ મંડણનામકે, વામા સુત સોહામણે એ. વામા તણો સુત સદા સમરથ સેવક સાધાર એ, જગ સૂધ મંદિર થંભ થોભણ ધારો આધાર છે; સસિ સૂર નૂર સમાન કુંડલ મુકુટ મેટો મનહરઈ, વળી હાર હીરા તણે હિઅડઈ તેજ તિહુ અણિ વિસ્તરઈ દીપવિજયજી મહારાજ આ દેરાસરજી અંગે નીચે મુજબ લખે છે. સુરજમંડણા શ્રી પાસ થાપન કીયા ગોપીદાસ, સંવત સેળ અગન્યાસી ફાગન માસ ગુન રાસી; સૂરિ સેન ગોપીદાસ કાપે સૂરજમંડન પાસ. સુરતના શાંતીદાસ મગનીઆએ ચિંતામણી યંત્રની સાધના આજ મંદીરમાં કીધી હતી. સામાન્ય કથા પ્રમાણે રાજસાગર મુનિએ એ મંત્રની સાધના કરાવી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy