SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. શ્રી વાસુપૂજ્ય સ્વામિનું દેરાસર નામ–શ્રી વાસુપૂજ્ય સ્વામીનું દેરાસર. સ્થલ–-ગોપીપુરા-મેરી પિળ. મૂળનાયક-–શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન. વહીવટદાર-ટ્રસ્ટીઓનું મંડળ. બીજા માળના ભેરામાં દેરાસર છે. તેમાં મૂળનાયક શ્રી શાંતિનાથ છે. ઉપરના માળે ચૌમુખજી છે. વચમાં શ્રી પાર્શ્વનાથ છે. બીજી બાજુ સસરણની રચના છે. પહેલા માળના ભેંયરામાંના લેખ ઉપરથી વંચાય છે કે તે શાકરચંદ લાલભાઈ તરફથી કરાવવામાં આવ્યું છે તથા એ દેરાસરજી શ્રી રત્નસાગરજીના ઉપદેશથી થયું છે. એની પ્રતિષ્ઠા શ્રી સિદ્ધિવિજયજી એ કરાવી છે. આ દેરાસરમાં મૂર્તિઓ ઘણું પ્રમાણમાં છે. મૂર્તિઓ માપમાં પણ ઘણી મોટી છે. ભોંયરા એક નીચે એક એમ બે માળ નીચે અને એક ઉપર મળી ચાર માળમાં દેરાસર છે. સુરતના ઋદ્ધિમાન દેરાસરમાં આ દેરાસર પ્રથમ પંક્તિનું છે. મૂલનાયકજીનું બિંબ અદ્દ ભુત અને ચમત્કારી છે જેથી એના ભકતો ઘણાં છે. વાસુપૂજ્ય મહારાજનો, નિપજાવું પ્રાસાદોરે, મુહ માગ્યા ધન ખરચીને, ભૂમિકા સુધ આહલાદરે. ૫. ધનધન. રંગમંડપ રળીયામણો, કેરણી મેટી ઉદાર, ગભારે તે જળહળે, ગર્ભવાસ નિવારરે. ૬ ધનધન લ્ય ખરચ્યું મટે મને, જિનમંદિર શુભ કાજર, દેવવિમાન સમે દેખી, હરખ્યા સંધ સમાજરે. ૭ ધમધન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy