SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ શ્રી સંભવનાથ (વકીલના ખા). દેરાસરજીનું નામ...શ્રી સંભવનાથજીનું દેરાસર. સ્થળ–ગોપીપુરા (વકીલને ખા) મૂળનાયક શ્રી સંભવનાથ ભગવાન. વહીવટદાર–ઝવેરી નગીનચંદ કપુરચંદ (આંચળીઆ ગચ્છને વહીવટ છે) વરસગાંઠ–માહ સુદ પાંચમની છે. આ દેરાસરજી અંચલગચ્છના દેરાસર તરીકે ઓળખાય છે. કવિ લાધાશા આ દેરાસરને અને પિતાની ચિત્ય પરિપાટિમાં નીચે મુજબ લખે છે. ચોથે સંભવનાથને પ્રાસાદે પ્રભુ ભેદ્યારે, એકવીસ બિંબ પાષાણુમે પૂજતા પાતક મેટયારે વસવટી પંચ તીરથી એકલમલ પટ જાણેરે એકસાઈ તેર ધાતુમે સર્વ સંખ્યાયે પ્રમાણેરે આ દેરાસરજીને અંગે શ્રી વિનયવિજ્યજી ઉપાધ્યાયજીનીચે મુજબ લખે છે. સેના એ સેના નંદન જિનવરૂએ સંભવ સંભવ સુખ દાતારકે સાર કરઈ સેવકતણીએ હયવર હયવર લંછણ પાયજે સેના એ સેના નંદન જિનવરૂએ સેના એ નંદન તણી સેના મેહના મદ અપહરઈ પ્રભુ તણચિરણઈ ધારણઈ અમરાળ નિરવ કઈ પ્રભુતણું વાણી સુધાદાયી રસસમાણી જાણુઈ ભવતાપ ભાજી પૂરી જાઈ જિન દવાનલ પાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy