SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ મહરાજનાં પગલાં પધરાવવામાં આવ્યાં છે, અને એમની મૂતિ પણ પધરાવવામાં આવી છે. આરસપર પંચતીર્થીના ફોટાઓ ચિતરવામાં આવ્યા છે, જે ચિત્રકામ ઘણું સુંદર અને પ્રેક્ષણીય છે. ૨. શ્રી મહાવીરસ્વામિજીનું દેરાસર, દેરાસનું નામ—શ્રી મહાવીર સ્વામિજીનું દેરાસર. સ્થળ—ગોપીપુરા (ખાડીપર) મૂલનાયક—શ્રી મહાવીરસ્વામિજી ભગવાન. વહિવટદાર-શેઠ નવલચંદ ઘેલાભાઈ. આનસુર ગચ્છવાળાના વહીવટ છે. દ્વાપરના લેખ~~ ૐ નમઃ । સંવત રતનચંદ હેમચંદ સુખડીઆએ. ૧૯૮૧માં જીર્ણોધાર કરાવ્યા ઝવેરી હીરાભાઈ કવિ લાધાશાહ પેાતાની ચૈત્યપરિપાટીમાં નીચે મુજબ લખે છે. પાંચમે શ્રી મહાવીરજી ભુવન *િબ અતિ સહેરે, પાંચ પ્રભુ પાષાણુ એ નિરખતા વિ મન મેહરે; એકલમલ પંચ તીરથી પાટલીએ પ્રભુ ધારારે એકતાલીસ સર્વે થઈ ધાતુમય સુવિચારારે. આ દેરાસર ઘણા પ્રાચીન સમયનું હાય એમ જણાય છે.. મૂર્તિ અતિ ભવ્ય છે, આહ્લાદક છે. ભગવાન શ્રી મહાવીરસ્વામિજીના. જન્મકલ્યાણકના મહાત્સવના દિવસે, યૂણામાં ખાસ કરીને લા ને આવે છે. વિશુદ્ધ ભાવનાવાળાએ માટે તા શ્રી જિનચૈત્યે સ્વની અને પ્રાંતે મેાક્ષની સીડી તુલ્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy