SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ] કુવરદાસ અને સુંદરદાસ અસંખ્ય કસાયેલા સૈનિકા રેાળાઈ ગયા. દખ્ખણુ તથા અફઘાનિસ્તાનમાં માગલ સામ્રાજ્યની રાજનૈતિક હાનિ થઇ. આ હતી બળવાની ફલશ્રુતિ. વિરલ પ્રતિભા કલમ ’ થી ‘તલવાર’ સુધી બઢતી પામનાર તરીકે ફારસી તવારીખકારાએ સુદરદાસને બિરદાવ્યા છે.* મોગલ-સામ્રાજ્ય વસ્તુતઃ સૈનિક સામ્રાજ્ય હેાઈને પ્રત્યેક રાજપુરુષ માટે તલવાર અનિવા ગણાતી. કટ્ટર ધર્મચુસ્ત મુલ્લાએને પણ રાજકીય સે!પાને ચડતાં પહેલાં સૈનિક તરીકેની લાયકાત તેા સિદ્ધ કરવી જ પડતી, પરંતુ સુંદરદાસ માટે તે એવું બન્યુ કે ‘કલમ' દ્વારા તેને જે સિદ્ધિ પ્રાપ્ત ન થઈ તે ‘તલવાર' દ્વારા થઇ શકી! વિષ્ટિકારની જેમ સેનાપતિ તરીકે પણ તે અજોડ ગણાયા. મેવાડ, દખ્ખણ, કાંગરાના યુદ્ધોએ તેની કારકિર્દીમાં અભિનવ ગાંઓ ઉમેર્યા. જામ જશવંતસિંહ અને મહારાવ ભારમલ, જેએ ગુજરાતમાં મુખ્ય રાજકીય પરિબળ રૂપે હતા, તેમની સામે પણ તેણે સૈનક કાર્યવાહી આરંભેલી, જેના પરિણામે બન્નેએ સ્વયં જહાંગીરની મુલાકાતા લઇને પહેલી વાર જ આધીનતા સ્વીકારી લીધી. એ પછી તે। સુંદરદાસ ગુજરાતને સર્વેસર્વા બની ગયા. શાહજહાએ જહાંગીર વિરુદ્ધ બળવા કરતાં સુંદરદાસે ગુજરાત, માળવા, ખાનદેશ અને દખ્ખણના ખળાને એક He was a writer in the service of Prince Shah Jahan, and, for his uprightness and zeal he was made Mir-Saman (major-domo). On account of his high spirit and lofty nature he was raised from the pen to the sword" ("The Maathir-ul-Umara Translated by H. Beveridge Vol. I, P. 412) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ,, www.umaragyanbhandar.com
SR No.035279
Book TitleSundardas Raja Vikramajin Kon Hato
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1971
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy