SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકીય તવારીખમાં | [ ૨૫ માં કાંગરાના દુર્ગને ઘેરી લેવામાં આવ્યો અને એક વર્ષ અને બે મહિનાના ઘેરા બાદ તેના ઉપર પણ વિજય મેળવવામાં આવ્યો. એ પછી સુરજમલે નાસ–ભાગ કરી, પરંતુ સુંદરદાસે તેનો પીછો કરી તેનાં બધાં જ સ્થાને ઉજ્જડ કરી દીધાં. | વિજયના સમાચાર સાંભળીને જહાંગીરે ઘણી ખુશી મનાવી. તેણે કાંગરાને વહીવટ સુંદરદાસને સંપીને ફરમાન દ્વારા તેનું ગૌરવ વધાયું + એ અરસામાં પુનઃ દક્ષિણ ભારતમાં યુદ્ધ આવી પડ્યું. આથી જહાંગીરે સુંદરદાસને આજ્ઞા પાઠવી કે રાજા બાસૂના અન્ય કુંવર જગતસિંહની વર્તણૂક જે વફાદારી ભરી લાગે તો ત્યાં વહીવટ તેને સપ. એ પછી શાહજહાંની આજ્ઞાથી દુર્ગને કબજે સપીને સુંદરદાસ દક્ષિણના યુદ્ધમાં ભાગ લેવા ગયે. કાંગરાના અભેદ્ય દુર્ગ ઉપર આજ દિવસ સુધી કોઈ પણ મુસલમાન બાદશાહને અધિકાર થયો ન હતો. જહાંગીરે આ વિજય વિશે તેના આત્મ–વૃત્તાંતમાં વિગતવાર નોંધ લીધી છે, જે દ્વારા આ વિજયની મહત્તા સમજી શકાશે. કાંગરા વિજેતા તરીકે સુંદરદાસનું સ્થાન હવે અજોડ બની ગયું. દક્ષિણ ભારત ઉપર ચડાઈ દક્ષિણનાં રાજ્યોએ અગાઉ સંધિ કરેલી, પરંતુ કાંગરાના for him as a jagir the pargana of Barhana, the revenue of which was 2,200,000 of dams, which he himself (? Shah Jahan ) held in am.” (“Memoirs of Jahangir ”, Vol. II, pp 25-6.) + “.... in reward for this becoming service I ordered drums for the Raja, and a fateful farman was issued from the Sovereign of wrath...." (Memoirs, Vol. II, p. 75.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035279
Book TitleSundardas Raja Vikramajin Kon Hato
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1971
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy