SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ] કુંવરદાસ અને સુંદરદાસ ગુજરાતને વહીવટ ઈ. સ. ૧૬૧૮ના પ્રારંભમાં જહાંગીર શાહજહાં સાથે ગુજરાતમાં આવ્યો અને તેણે મેવાડ અને દખણના વિજયના બદલામાં એ પ્રદેશ શાહજહાંને જાગીર રૂપે આપે. દુર્ભાગ્યે તેમને ગુજરાતનું હવામાન અનુકૂળ ન લાગ્યું. શાહજહાં તો બહુ જ બીમાર પડી ગયેલ. આથી વર્ષાઋતુ બાદ તેઓ સૌ કંટાળીને વિદાય થયા. શરૂઆતમાં શાહજહાંએ રૂસ્તમખાનને નાયબ સૂબો નીમીને તેને ગુજરાતનો વહીવટ સોંપેલે, પરંતુ જહાંગીરને આ નિમણુક પસંદ નહોતી આવી. આથી તેણે પોતાના વિશ્વાસુ સાથીદાર સુંદરદાસને પિતાના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરીને તેને ત્યાંનો વહીવટ સુપરત કર્યા.A અને પોતે માળવામાં રહેવા ચાલ્યા ગયા, જ્યાં તેણે રૂસ્તમખાનને પણ પોતાની પાસે તેડાવી લીધે. સત્તાવાર રીતે સૂબા તરીકે તો શાહજહાંનું નામ જ આવે છે, કિન્તુ વાસ્તવમાં is the highest title. In truth he is a servant worthy of patronage.” (“Memoirs of Jahangir” Vol. I, P. 402.) દીવાન મુલ્લા શુકુલ્લા ઘણો જ અભ્યાસી હતો, અને સુંદરદાસ રાજનીતિજ્ઞ. બને વિષ્ટિકારો તરીકે ખાસ પંકાયા હતા દીવાને ઈરાદતખાન પછી જીવનના અંત પર્યત “દીવાને-કુલ”નો હોદ્દો શોભાવેલ. પ્રધાનમંત્રી પછીનું તે સ્થાન ગણાતું. કોષ વિભાગના પ્રધાન તરીકે બધા જ મહત્ત્વના દસ્તાવેજો ઉપર તેની સહી થતી. A “I had granted the Subah of Gujarat, the abode of Sultans high Dignity, to Bi-daulat as a reward for his victory over Rana..... Sundar the Brahman, administered and protected the coy ntry.” (“Memoirs of Jahangir”, Vol. II, P. 261). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035279
Book TitleSundardas Raja Vikramajin Kon Hato
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1971
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy