________________
જેમ આ
બીજી કથા—દાનાદિપુણ્યના ફપર ધ ધનની કથા આપવામાં આવેલ છે. પ્રથમ જિનેશ્વર ભગવાનને નમસ્કાર કરી, દાનાદિ ભેદથી ચાર પ્રકા રના ધર્મ બતાવેલ છે. પાત્રે આપેલ દાન લદાયક થાય છે અને શ્રીસંધ અને મુનિ તે પાત્ર છે. પ્રથમ પાત્ર વધારે શ્રેષ્ઠ છે. વળી જિનપૂજાને લીધેવધારે ઉત્તમ છે, તે પૂજા ચૈત્યાદિકથી હાઇ શકે છે અને તે દાન તથા પૂજાધનથી સધાય છે અને તે ધન જો ન્યાયાપાર્જિત હોય તેા તે ઉત્તમ ગણાય છે; જુગુપ્સા અને ખંડનના ત્યાગથી દાનાદિસળને આપે છે. પાત્રદાનથી પરમકલ્યાણ થાય છે. શુદ્ધ વ્યવહારથી, સાધર્મીના વાત્સલ્યથી, દેવ ગુરૂભક્તિ વગેરેથી આ કથાના નાયક ધધનની લાક અને પરલાકમાં ઇષ્ટ સંપત્તિ પ્રાપ્ત થાય છે, અકુલીન છતાં શીલથી મનુષ્ય ઇષ્ટકૂળ અને પ્રશંસા પામે છે તે સબધમાં ધ ધનની સ્ત્રીનુ ચરિત્ર પણ સાથે આપેલું ખાસ પાન કરવા યોગ્ય છે. આ ચરિત્ર નાયક ધધન સંસાર સુખા બાગવી અને સંપત્તિ પામ્યા, છેવટે પોતાની બંને સ્ત્રીઓ સહિત બંધુઓને મિત્રાનો રજા મેળવી, પુત્રાને ગૃહકાર્યભાર સોંપી, દેવ ગુરૂની ભક્તિ કરી, જીવદયા પળાવી, ચૈત્યેામાં અન્તિક મહોત્સવ કરી, શ્રી સંધની પૂજા કરી, દીનજનેને દાન આપી, સર્વ પરિગ્રહ–વૈભવના ત્યાગ કરી ચારિત્ર લઇ લાંબે વખત તપ તી, જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના કરી દેવલાક ગયા અને તે ત્રણે અંતે સાતમે ભલે કશત્રુના જય કરી મેાક્ષ પામ્યા. એ પ્રમાણે પાત્રદાન, નિર્મૂળ વ્યવહાર, સાધર્મીઓનું પોષણ, શીલ પ્રમુખ ધર્મ વગેરેનું જે મનુષ્ય આરાધન કરે તે આ સ ંસારમાં મનુષ્ય અને દેવસ”ધી અભિષ્ટ સુખા પામી છેવટે મગળશેના પુત્ર આધધન અને તેની સ્ત્રીઓની જેમ અનુક્રમે મેાક્ષને પામે છે એ રીતે શ્રીમાન મુનિસુ ંદરસૂરિ મહારાજે આ રસપૂર્ણ કથા લખી મનુષ્ય -પર જે મહાન ઉપકાર કર્યાં છે જે વાંચી તે પ્રમાણે વતા આત્મા આત્મકલાણુ ખાત્રીપૂક કરી શકે છે.
શ્રાવકધર્મની આરાધના અને વિરાધના ઉપર સિદ્ધદત્ત અને કપિલની ત્રોજી કથા ગ્રંથકાર મહારાજે આ ગ્રંથમાં લખી છે. પ્રથમ અરિહુંત ભગવાનને નમસ્કાર કરી આ લોક અને પરલોકના દૃષ્ટ કયાણને આપનાર એવા આ તધર્મ બુધજનાને સદા આરાધવા લાયક છે, કે જે ધર્માં આશ્રવા થકી દેશથી અને સ`થી વિરતિરૂપ છે. પ્રથમ પાંચ પ્રકારના આશ્રવા હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને મુર્છા-પરિગ્રહ તેને ગૃહસ્થ દેશ થકી અને તિ સ થી ત્યાગ કરી શકે છે, અને તે દેવલાક અથવા તેજ ભવે માક્ષે જ શકે છે. તિધર્મમાં આસક્ત રહીને શુદ્ધ વ્યવહાર પ્રમુખ ગૃહસ્થને જે આરાધે છે, તે સિદ્ધદત્તની જેમ અભિષ્ટ સુખ પામે છે અને જે અધમ કુમતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com