SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ પુ॰ સુભાષિત સમુચ્ચય ૧ ૫૧ પુસ્તક અક્ષરજ્ઞાન માગે છે; એટલે પ્રજાનુ કાઈ ખાળક ‘અભણ’ ન રહે તે જ પુસ્તકપ્રિયતા અને જ્ઞાનપ્રચાર કેળવાય. એ રીતે પ્રથમ શિક્ષક, પછી અક્ષરજ્ઞાન અને પછી પુસ્તક. ૨ પર દરેક સાચું પુસ્તક એક એક વ્યક્તિ છે, એક એક સંસ્કૃતિ છે, એક એક નવી સૃષ્ટિ છે. પુસ્તક બદલાતા દેશકાળનું પ્રતિબિમ ઝીલે છે, અને જાળવે છે; એટલે અંશે પુસ્તક પ્રજાસમસ્તના વહીવંચા છે. 3 ૫૩ છપાય છે તે બધાં પુસ્તક છે એમ માનવાના ભ્રમ ન કરીએ. પુસ્તકનું અનન્ય ગુણતત્ત્વ એના લેખકના સાત્ત્વિક, ઋજી અને ગૌરવભર્યાં વિચાર–બ્રહ્મચય પર અવલ એ છે. ૫૪ પુસ્તકવાચનના સૌંસ્કાર–કેઈ ધારે છે તેમ-ફક્ત માઇક નથી. ચેાગ્ય વયે સાનુકૂળ પુસ્તક વાંચવા મળે તા ભાવિ જીવન પર તે સરસ રીતે અસરકારક નીવડે છે; એટલું જ નહિ પણ પ્રજાની મનેાદશા સુદ્ધાં તે પલટાવી શકે છે. મ ૫૫ ઘણાં માતાપિતાએ, મિત્રા અને ગુરુએ કરતાં વધુ સારી અસર પુસ્તકા પાડે છે. પુસ્તકમાં વડીલશાહી નથો, સ્વા બાજી નથી અને સત્તાધીશપગું પણ નથીઃ પુસ્તકનું વ્યક્તિત્વ અતિ નગ્ન અને નિરાળું છે. ૫૬ પુસ્તકનું પાવિત્ર્ય સમજવાની હજી આપણને વાર હાય એમ લાગે છે. પુસ્તક તરફ સન્માનવૃત્તિ ઉપજશે, ચાહ વધશે, વાત્સલ્ય આવશે ત્યારે પુસ્તકને મેલું નહિ કરીએ, અવિવેકથી નહિ પકડીએ; ત્યારે પુસ્તકને ચારીશું નહિ, કે એનાં પાનાં ફાડીશુ નહિ; કાઇનું પુસ્તક રાખી લેવાના ખેડા લાભમાં ફસાશું ન‹િ પરંતુ એને યથેચ્છ ઉપયાગ અને નિયમિત આપલે શિખીશું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035276
Book TitleSubhashit Samucchay
Original Sutra AuthorN/A
AuthorVadodara Rajya Pustakalay Parishad Mandal
PublisherPustakalay Sahayak Sahakari Mandal
Publication Year1934
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy