________________
૪૮૨
મૂળ જેન ધર્મ અને કઈ પણ મિથ્યાષ્ટિ દેવે શ્રી જિનપૂજા કરી હોય એ ક્યાંય પણ સૂત્રમાં દાખલ નથી. તેથી એ કરણું સમસ્ત દેવેની નહિ પણ ફક્ત સમ્યગ્રષ્ટિ દેવાની જ છે. શ્રી રાજપક્ષીય સૂત્રમાં પણ કહ્યું છે કે
अन्नेसि बहुणं वेमाणियाणं देवाणं य देवीण अच्चणिजाओ અર્થ–બીજા પણ ઘણું દેવ તથા દેવીઓને
પૂજવા લાયક છે.
ઈત્યાદિ પાઠથી સ્પષ્ટ જણાય છે કે ફક્ત સમ્યગ દષ્ટિ દેવે જ પૂજે છે. જે તમામ દેવની એ કરણી હોય તે સકિ માળિયા દેવામાં ય એમ સર્વે દેવોને ઉદ્દેશીને પાઠ હેવો જોઈએ.
દેવાને વિવેક
દે બે જાતના હોય છે.–(૧) સમ્યગદષ્ટિ અને (૨) મિથ્યાત્વી.
મિથ્યાત્વી દે તીર્થંકર, સાધુ, શ્રાવકને ઉપદ્રવ કરે છે ત્યારે સમદ્રષ્ટિ દો ભક્તિપૂર્વક તે ઉપદ્રવનું નિવારણ કરે છે. સમ્યગદષ્ટિ દેવોએ ઘણું જણાને ધર્મમાં પ્રવર્તાવ્યા છે.
શ્રી ભગવતી સૂત્રમાં દેવોને ચારિત્રની અપેક્ષા એ નો ઘગ્નિમાં કહ્યા છે તેમ વાર પણ કહ્યા છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણે મેક્ષના માર્ગમાંથી દેવતાને સભ્ય જ્ઞાન, તથા દર્શન હેય છે પણ ચારિત્રની પ્રાપ્તિ નહિ હોવાથી નો સંયતિ પણ કહ્યા છે. - શ્રી ઠાણાંગ સૂત્રમાં સભ્ય ત્વને સંવર ધર્મરૂપ કહેલ છે. અને
શ્રી જિનપ્રતિમાનું વંદન પૂજન એ સમ્યકત્વની કરણી છે તેથી એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com