________________
૪૫૬
મૂળ જૈન ધર્મ અને તે જ રીતે સાધુ મુનિરાજે સંવર અને નિર્જરાનું કારણ છે. છતાં તેમને દુઃખ દેવાથી તેમનું બુરું ચિંતવવાથી તથા તેમની નિંદા આદિ કરવાથી જીવ અશુભ કર્મને આસ્રવ કરે છે. પણ તેથી સાધુ મુનિરાજનું પૂજનિકપણું નષ્ટ થઈ જતું નથી.
સાક્ષાત શ્રી ભગવાન મહાવીર દેવને જોઈને પણ સંગમદેવ અને ગોવાળીઓ વગેરેને માઠા ભાવ થયા. તેમાં તેઓને અશુભ ભાવ છે. એક કવિએ કહ્યું છે કે
पत्र नैव करीरविटपे, देषो वसंतस्य किम् दूषणम् टलको न विलोक्यते यदि दिवा सूर्यस्य किं दूषणम् । वर्षा नैव पतन्ति चातक मुखे, मेघस्य किं दूषणम् यद भाग्यं विधिना ललाट लिखितं, देवस्य किं दूषणम् ॥
અર્થ-કરીરના ઝાડ ઉપર પાંદડાં ન આવે તેમાં વસંત અને શો દેષ? ઘુવડ પક્ષીને દિવસે ન દેખાય તેમાં સૂર્યને શે અપરાધ ? જળની ધારા ચાતક પક્ષીના મુખમાં નથી પડતી તેમાં મેઘને છે દેશે અને એ જ પ્રકારે લલાટે લખાયેલ ભાગ્યાનુસાર ફળ ભોગવવું પડે તેમા દેવને પણ શ ષ ગણાય?
એ જ રીતે શ્રી દેવાધિદેવની મૂર્તિ તે શુભ ભાવનું જ કારણ છે. તથાપિ તેના દેશો, દુષ્ટ પરિણમી અને હિતભાગી જવાને ભાવ પેદા ન થાય તે ખરેખર તેમની જ કમનશીબી છે. - સૂર્યની સામે કોઈ ધૂળ ફેંકે કે સુગંધી પુ૫ ફેંકે તે તે બન્ને ફેંકનાર તરફ જ પાછાં ફરે છે, અથવા વજનથી દિવાલ પર કોઈ ભણી કે પત્થર ફેંકે તે તે વસ્તુઓ ફેંકનાર તરફ જ પાછી આવે છે અથવા ચક્રવર્તી રાજાની કોઈ નિંદા કે સ્તુતિ કરે તેથી તેનું કાંઈ બગડવું કે સુધરતું નથી. પણ નિંદક આભા પિતે જ દુઃખનો પાર
બને છે અને સ્તુતિ કરનાર પોતે જ ઉત્તમ ફળને મેળવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com