SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ મૂળ જૈન ધમ અને નિશ્ચય તરફ જવાનું લક્ષ્ય રાખીને વ્યવહાર ધર્મ પાળીને આત્મવિકાસ સાધતા જવું. સ્થાનક્વાસીએ એકલા ભાવનિક્ષેપાને જ માનીને એક્દમ નિશ્ચયનયમાં ઉડી પડવા માગે છે એ જ તેમની ભૂલ છે. શક્તિ વિનાના માટે ભૂસકા મારતાં હાડકાંપાસળાં જ રગવાના અને ખાખરાં થવાના જ વખત આવે એ વ્યવહારુ વાતને તે તદ્દન વિચારી ક્રીએ છે અથવા તેા મૂર્તિના વિરોધ કરવા માટે જ સ્થાનકવાસીએએ જાણીજોઇને નિશ્ચયને વળગી રહેવાના ડાળ કરીને વ્યવહારધર્મને ઉડાડી દેવાના પ્રયત્ન કર્યો છે. વ્યવહારમાં ચારે ય નિક્ષેપા આદરણીય છે તે વાત મુનિશ્રીએ આ લેખમાં સુત્ર સિદ્ધાંતના અવતરણા આપીને વિસ્તારથી સમજાવી છે તેમજ ભાવનિક્ષેપાને જ વળગી રહેવાથી સ્થાનકવાસીએ જૈનધમના એક મૂળ સિદ્ધાંત “ વિનય ” ને છેડી દીએ છે અને અવિનયી બની જાય છે તે વાત પણ મુનિશ્રીએ સારી રીતે સમજાવી છે. તેથી તેમના આ લેખ દરેક વાંચકે બરાબર સમજીને ધ્યાનપૂર્વક વાંચવા વિનંતી છે. એ લેખ વાંચ્યા પછી વ્યવહાર ધર્મમાં મૂર્તિની માન્યતા શાસ્રસિદ્ધ છે તેની વાંચકને ખાત્રી થશે. મૂર્તિ અને મૂર્તિની દ્રવ્યપૂજા એ મને જુદી જુદી આખતા છે તે ભૂલવું નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat —ન. શિ. શેઢ www.umaragyanbhandar.com
SR No.035273
Book TitleSthanakvasi Jainonu Dharm Karttavya
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha
Publication Year1964
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy