SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ હાલના સપ્રટ્ઠાયે પ્ર. ૨૨ ૩૮૭ “ કાઈ ત્રોજો પક્ષ પૂજાવિધિના આડંબરને તેા ઉચિત માનતા હતા પરંતુ તેમાં સાધુઓના સીધા સંપર્કને અનુચિત સમજતા હતા. .. ક્રાઇ ચોથા પક્ષ મંદિરની સ્થાપના તથા સંરક્ષાના સંબંધમાં સાધુઓ ઉપર જ નિર્ભર રહેવાનું સ્થાપિત કરતા હતા. "0 તે કાઈ ખીજો પક્ષ એક મંદિરમાં એક જ જિનમૂર્તિની સ્થાપના કરવાનું શાસ્ત્રોકત છે એમ કહેતા હતા. “ વળી કાઇ કહેતા હતા કે તીર્થંકરની મૂર્તિ વીતરાગ ભાવની પ્રતીક છે માટે તેને સ્ત્રી જાતિના સ્પર્શી ન થવા જોઈ એ અને તેથી શ્રાવિકા વગે તેની પૂજા અર્ચા ન કરવી જોઈ એ. કાઈ અન્ય પક્ષ કહેતા કે શ્રાવિકાઓએ જિનભક્તિ કરવી જોઇએ એટલુ જ નહિ પણ જિનમૂર્તિની સામે વારાંગનાઓના નૃત્યજ્ઞાન પણ પૂજાના અંગ હાવાથી તેને અવતારિત રૂપથી થવા દેવા જોઇએ. "" “ કાઈ કહેતા કે મદિરાની રક્ષાના નિમિત્તથી સાધુઓએ સદૈવ તેમાં નિવાસ કરવા જોઇએ. તેા કાઇ કહેતા કે મંદિરની ભૂમિ તે ધ્રુવ દ્રવ્યને ઉપભેાગ કરવા સમાન પાપજનક કૃત્ય છે. “ કાઇ કહેતા કે મંદિરાની તથા મૂર્તિની પ્રતિષ્ઠા પરમ બ્રહ્મચારી સાધુ વના હાથથી થવી જોઇએ ત્યારે કાઇ કહેતા કે સાધુ મ ંદિર પ્રતિષ્ઠાદિ સાવલ કાર્યોંમાં પ્રવૃત્ત થાય છે તે અનત કાળ સુધી સસારમાં પરિભ્રમણુ કરવાના પાપના ભાગી થાય છે. ત્યાદિ ઇત્યાદિ. - મુનિ જિનવિજયજી ી એના જ પૃષ્ઠ ૧૦૫ પર કહે છે — “ આ કથાનકનુંગુન કરવામાં શ્રી જિનેશ્વર સુરતા મુખ્ય ઉદ્દેશ એ બતાવવાના છે કે જૈન તિ વર્ગમાં પ્રુષ્ઠ રીતે ચૈત્યવાસ રૂપી સંસ્થાની ઉત્પત્તિ થઇ અને કઇ રીતે એ પ્રાચીન કાળમાં જૈન સાધુઓના એક વ' પેાતાના માચારમાં શિથિલ થઈને અનિયતરૂપે સર્વાંા સર્વત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035273
Book TitleSthanakvasi Jainonu Dharm Karttavya
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha
Publication Year1964
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy