SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ મૂળ જૈન ધમ અને બધે જ ઠેકાણે મંદિર, મૂર્તિ, પાદુકા વગેરે કાઈપણ પ્રકારના સ્મારક માટે જ વપરાયા છે. એટલે ચૈત્યના મુખ્ય અર્થ સ્મારકની વસ્તુ માટેના જ સમજવા જોઈ એ. સ્થા આએ પણ કેટલેક ઠેકાણે ચૈત્યના અ મૂતિ કરેલ છે. સ્થાનકવાસી મુનિશ્રી અમેાલખ ઋષિજીએ બત્રીશ મૂત્રાનાં હિન્દી અનુવાદ કરી બહાર પાડેલા છે તેમાં તેમણે પણ કેટલેક ઠેકાણે ચૈત્યના અર્થ મંદિર અથવા પ્રતિમા કરેલ છે. જેમકે— ( ૧ ) ઉવવાઈ ત્રમાં ચેય ( ચૈત્ય ) શબ્દને અ યક્ષનું મદિર કર્યાં છે. ( ૨ ) વવાઈ સૂત્રમાં પૂર્ણભદ્ર ચૈત્યના અર્થ કર્યાં છે—મંદિર. ( ૩ ) પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં પૃષ્ટ ૮ માં ચૈત્યનેા અર્થ પ્રતિમા કર્યો છે. (૪) પ્રશ્ન વ્યાકરણ સૂત્ર પૃષ્ટ ૧૧માં ચૈત્યના અર્થ વેદિકા કર્યાં છે. ( ૫ ) પ્રશ્ન વ્યાકરણ સૂત્ર પૃષ્ટ ૧૨૨ માં ચૈત્યને અર્થ પ્રતિમા ર્યો છે. ત્રામાં વપરાયલા શબ્દો અને તેના અર્થ આ ઉપરથી સમજી શકયા હશે કે સૂત્રેામાં— વૈદ્ય – ચૈત્ય શબ્દ કોઈ પણ જાતના સ્મારક તરીકે વપરાયા છે. જેમકે—મંદિર, મૂતિ, સ્તૂપ, ચેતરે વગેરે અથવા તેવા સ્મારકવાળા ઉદ્યાનને પણ ચૈત્ય કહ્યું છે. હિમા = પ્રતિમા શબ્દ મુખ્યત્વે વ્રત, નિયમ કે અભિગ્રહ માટે વપરાયેા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035273
Book TitleSthanakvasi Jainonu Dharm Karttavya
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha
Publication Year1964
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy