SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ મૂળ જૈન ધમ અને તે વિક્રમ સંવત પહેલાં બીજી શતાબ્દિની છે. ભારત વર્ષના પ્રાચીન ઇતિહાસ ભાગ ૨ જો પૃષ્ટ ૧૨૨. ૨૩. કલિગના શિલાલેખા—કલિગ દેશ ( ઓરિસા )ના ખડિગિર, ઉદયગિરિ વગેરે પતા ઉપર અનેક ગુફાએ, મૂર્તિઓ, શિલાલેખા છે, અને તે મહારાજા મહામેધવાહન ખારવેલના છે. તે લગભગ ૨૧૧૦ વર્ષ પહેલાંના છે, સેકડે। ઉદાહરણામાંથી અહીં આ તે ઘેાડાક જ ઉદાહરણે આપેલા છે. પરંતુ એટલા ઉપરથી પણ વાંચકને પ્રાચીનકાળમાં મૃતિ હતી તેના પૂરતે ખ્યાલ આવી શકશે, પુરી વિગત માટે તા. વાંચકે એ આ શિલાલેખે સંબંધી અનેક પુસ્તક પ્રગટ થઈ ચૂકયા છે તે જોઈ લેવા. જેવા કે— Epigraphia India Vol. 20, Hathi gunpha Inscription of Kharvel. Jainism in South India by Chimanlal Shah, The Jain Stupa and other antiquaries of Mathura by Smith. Legends of Jain Stupa at Mathura by Beuler વગેરે. મૂર્તિની માન્યતા તીર્થંકર માન્ય કરે છે. મૂર્તિની માન્યતા આ અવર્પણી કાળની શરૂઆતથી અથવા પહેલા તી કર ભગવાન શ્રી ઋષભદેવના વખતથી ચાલુ થઇ હતી કે નહિ એના વિચાર બાજુએ રાખીએ તે પણ ઉપરની વિગતે ઉપરથી એટલુ જોઈ શકાય કે ભગવાન નેમિનાથના વખત પહેલાંની તેા મૂર્તિની માન્યતા ચાલુ હતી જ. બૌગ્રંથની સાક્ષી આ ઉપરાંત ભૌગ્રંથ મહાવર્ગ (૧-૨૨-૧૩) અનુસાર ખુદ્ધના સમયમાં રાજગૃહમાં સાતમા તીર્થંકર શ્રી સુખાર્શ્વનાથનું મંદિર હતું. વળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035273
Book TitleSthanakvasi Jainonu Dharm Karttavya
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha
Publication Year1964
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy