SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ સ્થાનકવાસી સાધુ સાધ્વીઓનું કર્તવ્ય આ લેખ જૈન સિદ્ધાંત” માસિકના એગસ્ટ ૧૯૬૩ના અંકમાં પ્રગટ થયા હતા. આજના સાધુસાધ્વીએ પોતાના અર્હમાં કે માનપ્રતિષ્ઠાના લે ભમાં ચકચૂર છે તેથી તે શુદ્ધ જૈન ધર્મને અનુસરવા માગતા નથી એ તે દેખીતું સ્પષ્ટ જ છે એટલે તેઓ શુદ્ધ જૈન ધર્મ ખતાવે કે સમજાવે તેવી આશા રાખવી તે મને તે નકામી લાગે છે. આજે તે શ્રાવકેાએ પેાતાની મેળે જ શુદ્ધ ધર્મ સમજી લઈને તે પ્રમાણે અનુસરવાના, વર્તવાનો વખત આવ્યે છે. * ફક્ત પરંપરાની માન્યતાને કારણે કદી કોઈ ધમ સાચા ઠર્ર શકતે નથી સ્થા. સાધુસાધ્વીએ શાંતિથી વાંચી વિચારી નિર્ણય કરે * વીતરાગ સર્વજ્ઞ તાંકર ભગવાનના અનુયાયી તરીકે સ્થાનકવાસી સાધુ સાધ્વીઓનુ કર્તવ્ય છે કે ભગવાને પ્રરૂપેલા શુદ્ધ જૈન ધર્મને અનુસરવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035273
Book TitleSthanakvasi Jainonu Dharm Karttavya
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha
Publication Year1964
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy