SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકા ! જાગે! ! સમજો ! મૂળ જૈન ધર્મથી અમુક અંશે શ્રુત થવાથી સંપ્રદાય ઉત્પન્ન થાય છે જેટલે અંશે મૂળ ધર્મથી ચુત તેટલે અંશે મિથ્યાત્વ * જૈન ધર્મના ભાગલા પાડી, સંપ્રદાયા ઉત્પન્ન કરી જૈન ધર્મને છિન્નભિન્ન કરનાર સાધુએ જ હતા. જૈન ધર્મોની છિન્નભિન્નતાને ટકાવી રાખનાર સાધુઓ જ છે. સંપ્રદાયવાદના ઉપદેશ કરી શ્રાવકાને સોંપ્રદાયવાદમાં ઘસડનાર સાધુ જ છે. * સપ્રદાયવાદમાં ઘસડાવુ એટલે મિથ્યાત્વને ઉત્તજન આપવું. મિથ્યાત્વ એ પાપ છે માટે અધમ છે. અધમથી બચવા માટે સપ્રદાયવાદમાં ઘસડનાર સાધુને કે શ્રાવકને ઉત્તેજન આપવું નહિ કે તેમના વચનમાં સાલું નહિ. ✩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035273
Book TitleSthanakvasi Jainonu Dharm Karttavya
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha
Publication Year1964
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy