________________
ભરમાતા નહિ
સંપ્રદાયવાદીઓના ઓટા પ્રચારથી
ભરમાતા નહિ જિનમૂર્તિ અને ભક્તિપૂજા એ બે જુદા
વિષયે છે તે ભૂલતા નહિ જિનમર્તિ સૂત્રોથી તેમજ બીજા અનેક
પ્રમાણોથી સિદ્ધ છે સાવધ મૂર્તિપૂજા પંચમ આરાની પેદાશ છે સૂત્રોમાં સાવદ્ય મુર્તિપૂજાનું નામનિશાન નથી એ મેં મારા પુસ્તકમાં સ્પષ્ટ બતાવેલું છે. છતાં
સંપ્રદાયવાદીઓ હું મૂર્તિપૂજાની હિમાયત કરું છું” એવે લેકેમાં ખાટો પ્રચાર કરે છે
કારણ કે સંપદાયવાદીઓ અસત્ય બોલવામાં પાપ માનતા નથી એમ તેમના વર્તનથી સિદ્ધ થાય છે.
અને મારી સાચી વાતને ખોટી ઠરાવી શકતા નહિ હોવાથી તેઓ અસત્યને જ આશ્રય લઈને
ખોટે પ્રચાર કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com