________________
( ૭૩ )
રણમાં રખડતાં હતાં. શત્રુનાગને હરનારી એ વીર ભૂજાએ નિ:Âષ્ટ આજે રણમાં અસ્તવ્યસ્ત પડી હતી. પેાતાના વડીલ અધુ વીરમાની રાવણની આ સ્થીતિ જોઇને વિભીષણ કુંભકઢિ અનુજ મધુએ દોડી આવ્યા. શેકથી આક્રંદ કરવા લાગ્યા ઈંદ્રજીત, મેઘવાહન આદિ પુત્રા પણ રાવણના મૃત શરીર આગળ છાતી કુટતા પેાકાર કરવા લાગ્યા. માદરી આદિ રાવણની હજારા રાણીએ રાવણના રણમાં પડયાના સમાચાર સાંભળીને રૂદન કરતી, છાતી કૂટતી સંગ્રામ ભૂમિ ઉપર દોડી આવી સમસ્ત લંકા શાક સાગરમાં ડૂબી ગઇ. રાવણુના ગુણે! સાંભારી સંભારીને આજે બધા રડતા હતા. એ વીરમાની પુરૂષના રાજ્યમાં પાતે કેવા સુખી, સંતેાષી હતા. તે સર્વે આજે એમને યાદ આવવા લાગ્યું. એના પરાક્રમ, એનુ તેજ, ગારવ એ બધું યાદ આવવા લાગ્યું.
અંધુ મરણના અસહ્ય આધાતથી વિભીષણ રાવણુના મૃત ક્લેવર ઉપર પડી પડીને મુકતકંઠે રડયા. “ હા ! માંધવ ! એટલ ! ખેલ !! એકજવાર ખેલ ! તુ આ શરીર છેડીને કયાં ગયા. વિશ્વમાં અદ્વિતીય પરાક્રમી વીર ! હે વીર માની ! મરણને સાક્ષાત્ સામે ઉભેલુ જોતાં છતાં તું તારા નિશ્ર્ચયથી, સાહસથી ના ડર્યા ને આખરે અમને રડતાં મૂકીને તું ચાલ્યા ગયા. હા ? તેં જગતની સામ્રાજ્ય લક્ષ્મીને તૃણુ સમાન ગણી પણ જાણતા છતાં શત્રુને નમતું ન આપ્યું આધિનતા ન સ્વીકારી. ડે વીર ! દુનીયાના વીર પુરૂષામાં તુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com