________________
પ્રકરણ ૧૧ મું. તે પછી શું –
રાવણના મૃત્યુ પછી રાવણના આશ્રિત સર્વ રાક્ષસે. ભયથી આકુળવ્યાકુળ થઈને જ્યાં ત્યાં નાશભાગ કરવા લાગ્યા. તેમને વિભીષણે બોલાવીને આશ્વાસન આપ્યું. “ હે રાક્ષસ વીરે? ગભરાવ ના ! આ રામ ને લક્ષમણ આઠમા બલદેવ અને વાસુદેવ થયા છે. રાવણની માફક આ પરાક્રમી બાંધ પણ ત્રણ ખંડ ધરતીના સ્વામી થયા છે એમ સમજે. માટે તે તમારે શરણ કરવા છે. માટે નિ:શંક થઈને એમને શરણે જાઓ? તે તમને અભય વચન આપશે.” વિભીષણનું એવું શાંતિ કરનારૂં વચન સાંભળીને રાક્ષસો રામ લક્ષમણને શરણે આવ્યા ને પિતાનાં હથીયાર એમના શરણમાં મુકી દીધાં વીર પુરૂષોને ક્રોધ ત્યાં લગી જ રહે છે કે શત્રુ શરણે નથી આવ્યું.
એ મહા પરાક્રમી રાવણ એક વખત જે વિશ્વમાં અદ્વિતીય ગર્જના કરતે શત્રુઓ રૂપી મહાન ગજેન્દ્રોને ધ્રુજાવતે હતે. સમર્થ છત્રધારી રાજાઓ પણ જેના હુકમ માત્રથી કંપતા હતા. એ પ્રચંડ આજ્ઞાકારી વીરમાની સવણ અત્યા રે જમીન ઉપર પડે છે. એના શરીર ઉપર અનેક માખીઓ બણબણવા છતાં તેને ઉરાડવા જેટલી પણ તાકાત છે માં નહોતી. એ જગતને કંપાવનારાં એ દશ મસ્તકે આજે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com