________________
( ૩૧૩)
સાવધાન હાત તાપણુ પ્રમાદી થઈ જાત. છતાં સમજાય છે કે હવે ભવિતવ્યતા કાંઈ જુદી જ દેખાય છે. અભયદેવ સૂરિએ જણાવ્યું.
પ્રભા ? આપનુ કહેવુ ખરાખર છે. આપે જેવું નવાંગની વૃત્તિઓ રચીને એક મહાન કાર્ય કર્યું છે. તેવુ જ હજી એથીએ મહાન કાર્ય આપને હાથે થવુ' નિર્મિત છે. નાગપતિએ કહ્યુ.
“ હજી મારે હાથે ખીજી મહાન કાર્ય થવાનુ છે. ! નાગરાજ મારા આ કરેલા કાર્યથી મારે માથે અપવાદ આવ્યેા છે મારે નિમિત્તે શાસન માટે યા તદ્દા ખેલવાના આજે સમય આવ્યેા છે. ”
“ એ સર્વે અપવાદ આપના ઉજવળ યશ મલીન અપયશને સાફ કરતા પૃથ્વીમાં વિસ્તાર પામશે. એટલુજ નહી પણ આપના અસાધ્યમાં અસાધ્ય રોગ પણ: નાખત થશે. ” નાગરાજે ભવિષ્યનુ વસ્તુસૂચન કર્યું. ભવિષ્યમાં હજી ઘણું! કાળ આપ પૃથ્વી ઉપર વિહાર કરી ભવ્ય જીવાને પ્રતિમેષશે. ”
ઃઃ
જેવું ભાવી ? ” સૂરિ મહેંદ સ્વરે ખાલ્યા.
“ પ્રભા ? હવે આપ આજ્ઞા આપા ? હું... આપનું આ રક્તપીત બધુ સાક્ કરી નાખું:”
નાગરાજના પ્રશ્ન સાંભળીને આચાર્યજી માન રા
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat