________________
( ૩૧૨ ) “ નાગરાજ ? પ્રભાતને સૂર્યોદય થતાંજ અણસણ કરવાને મારતે મને રથ હતે. કારણ કે ત્યાગીયોને જીવન અને મરણ સમાન હોય છે. પણ તમારા આગમનથી ભવિતવ્યતા કાંઈ જુદીજ જણાય છે.” મંદ સ્વરે સૂરિજી બોલ્યા.
ભગવન ? એમજ છે. આટલા વખત સુધી સ્વર્ગ સુખમાં હું પ્રમાદી થવાથી આપની ચિંતા ભૂલી ગયો હતે. નિદ્રામાંથી જેમ કોઈ માણસ જબકીને જાગે એમ મારું આસન કંપાયમાન થતાં તરતજ હું સાવધ થયે અને જોઉં તે આપને અસાધ્ય વ્યાધીથી પીડાતા જોયા ? ” નાગરાજે કહ્યું.
નાગે? જૈન શાસનમાં તમારા જેવા ભક્તિમાન પુરૂદેવે વિદ્યમાન છે. ત્યાં વિઘની શંકા નજ હેય ! મારે માટે તમારે લેશ પણ મનમાં લાવવું નહી. જે જે પ્રકારની વેદનીય પીડા પ્રાણુએ બાંધી હોય છે તે એને અવશ્ય ભાગવવી પડે છે. ખુદ શકેંદ્ર સાવધાન છતાં અને રાતદિવસ સિદ્ધાર્થ વ્યંતર પહેરેગીર છતાં ચરમ તીર્થકર શ્રી મહાવીર સ્વામીને કેવા ઉપસર્ગો થયા છે. કર્મોની એવી સ્થીતિ છે કે જ્યારે પાપ ઉદય આવે છે ત્યારે અમુક સંજોગે ઉભા કરીને તે મિત્રોને અળગા કરે છે. અથવા તે શત્રુ બનાવે છે. નહીંતર શ્રી કૃષ્ણના અંત સમયે હમેશના સાથી બળરામ જુદા પડતજ નહી. છતાં જ્યાં કેઈની સત્તા ચાલતી નથી ત્યાં દેવની પ્રબળ સત્તા પૂર્ણ પણે ચાલે છે. તે મહાનુભાવ? મારે
આ પાપ ઉદયમાં હતું ભેગવવાનું હતું જેથી આ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com