________________
(૧૧) તેજ ફાવી શકીયે, તે સિવાય તે આવા ભયંકર સમુદ્રને સામે પાર જવું અશક્ય છે. માટે કોઇ એ ઉપાય જવામાં આવે કે જેથી આપણે આવા તેફાની સમુદ્ર ઉપર પણ પાજ બાંધી શકીએ.” સુગ્રીવે પિતાને અભિપ્રાય આપે.
અંહ, આપ આજ્ઞા કરે તે એવા તોફાની સમુદ્ર ઉપર પણ અમે પાજ બાંધીને, અમારી શક્તિને ચમત્કાર આપને બતાવીયે.” બીજા સુભટે નલ નીલ વગેરે બાલ્યા ને હુકમની આતુરતાથી રાહ જોવા લાગ્યા.
શું આવા ઉછળતા મોજાંવાળા સમુદ્ર ઉપર તમે પાજપુલ) બાંધી શકે તેમ છે?” ઉત્સુકતાથી લમણે (નારાયણે) પૂછયું.
હાજી. આપ હુકમ કરો એટલે અમે અને અમારા સર્વ વિદ્યાધરે-વાનરો એ કાર્યમાં ત્વરાથી લાગી જઈએ.” ફરીને નલ, નીલ, અંગદ આદિ સુભટે (વાન) બેસ્યા.
“બંધુ! એક વખત આપણે એમનું સાહસ તે જોઈએ કે સમુદ્ર ઉપર એ બધા કેવી રીતે પાજ બાંધી શકે છે?” લક્ષ્મણે વડીલ બંધુની સંમતિ માગી.
“ લક્ષ્મણ ! એમને મરથ પૂર્ણ થા ?”
રામની આજ્ઞા થતાં તરતજ લક્ષ્મણે નલ, નીલ, અંગદ આદિ વિદ્યાધરને હુકમ આપી દીધું. એટલે તેઓ મહેાટી
હેટ છલંગે ભરતા અનેક સુભટોથી પરિણિત થઈને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com