________________
( ૧૮૯ )
લાગ્યા. અને ઉચ્ચ સ્વરે કહેવા લાગ્યા કે “ હું લેાકેા ? તમે અમારી રામ કૃષ્ણની પ્રતિમા બનાવીને ભક્તિ ભાવથી પૂજે. કેમકે અમેજ આ જગતને ઉત્પન્ન કરનારા. સંહારનારા ને સ્થીતિમાં રાખનારા છીએ અમે દેવલાકમાંથી અહીંયા આવીએ છીએ સ્વેચ્છાએ મનુષ્ય ક્રીડા કરીને પાછા અમારી માયા અમે સ‘કેલી દેવલેાકમાં વૈકુંઠમાં જઇએ છીએ. અમેજ દ્વારિદ્રા રચી હતી પાછી વૈકુંઠમાં સ્વર્ગમાં જવાની ઇચ્છા થતાં અમેજ એ માયા સહરી લીધી. અમારા સિવાય બીજો કોઇ કો હુર્તો નથી. મનુષ્યાને તેમના પુણ્યના કુલ રૂપે અમેજ સ્વર્ગ આપનારા છીએ. “ ગામેગામ ભરતક્ષેત્રમાં આવી ઉદ્ઘાષણા થવાથી લાકે રામ કૃષ્ણની પ્રતિમા મનાવીને પૂજવા લાગ્યા. જેવા ખરી ભક્તિથી એ પ્રતિમાઓને પૂજતા એમને બળરામ દેવ મોટા લાભ આપવા લાગ્યા જેથી લેાકેામાં એમનુ એટલુ તા માહાત્મ્ય વૃદ્ધિ પામ્યું કે લગભગ ભરતક્ષેત્રના અ ભાગમાં બધે ઠેકાણે એ રામ કૃષ્ણની પ્રતિમાએ પૂજાવા લાગી, લેાકેા એના ભક્ત થયા. આ પ્રમાણે નાના ભાઇના સ્નેહથી ખળરામે એના વચન પ્રમાણે આખા ભરતક્ષેત્રમાં પેાતાની કીર્ત્તિ અને પૂજા ફેલાવી. બ્રાહ્મણ પડિતાએ એ માહાત્મ્ય ની શાસ્ત્રમાં ગુ ંથણી કરીને પોતાના આજીવકાના સાધન તરીકે એના ઉપયોગ કરી એનુ માહાત્મ્ય પાછળથી વધારી દીધું જે દિન પ્રતિદિન વધતુ આજપર્ય ંત ચાલ્યું આવ્યુ છે.
એ માહાત્મ્યને વધારીને રામ લાઇને દુ:ખે કચવાતા મને બ્રહ્મ દેવલેાકમાં ગયા.
=
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com