________________
(૧૮૩) તે એ બળરામને શિષ્ય-ભકત બની ગયો હતો કે સદા એને એ સાથી રહેતું. મૃગ વનમાં ભમીને કઈ કાષ્ટાદિક લેવા આવનારાની શોધ કરતે, તેમની તપાસ કરીને રામમુનિને ત્યાં તેડી જતેને આહારને જેગ કરાવતે એવીરીતે તિર્યંચ છતાં એ મૃગલે નિરંતર રામમુનિની ભકિત કરતે શુભ પરિણુમે રહેતા હતા. કેમકે ગમે તે જીવ ધર્મ પામી શકે છે.
કે દિવસે કેટલાક રથકારે ઉત્તમ જાતિનાં કાષ્ઠલેવાને તે વનમાં આવ્યા તેઓએ સારામાં સારાં વૃક્ષો છેદયાં. મૃગલાએ તેમને જોઈને સદ્ય રામમુનિને સંજ્ઞાથી જણાવ્યું. એટલે તેના આગ્રહથી તેઓ જાગૃત થયા ને એવામાં તે રથકારે ભેજન કરવાને બેઠા કે મૃગલાને આગળ કરીને બળરામમુનિ માસખમણને પારણે ત્યાં આવ્યા. તે રથકારોમાં જે અગ્રેસર હતો તે બળરામમુનિને જોઈને ઘણે હર્ષ પામે. આવા અરણ્યમાં સાક્ષાત્ કલ્પવૃક્ષ સમા આ કેઈમહામુનિ છે. અહે કેવું એમનું રૂ૫? કેવું તેજ ? પૈયે? અદભૂત સમતા ? ખરે આજનો દિવસ મારી આખી જીંદગીમાં કૃતાર્થ થયે?” આ પ્રમાણે ચિંતવતા રથકાર જેનાં પાંચે અંગનાં મરાય હર્ષથી વ્યાપી રહ્યા છે એવા તે મુનિને પંચાંગ પ્રણામ કરીને આહારપાણી આપવા લાગ્યો.
રથકારની શુદ્ધ ભાવના જોઈને બલરામે વિચાર્યું કે “ ખચીત આ કેઈ શુદ્ધ બુદ્ધિવાળો શ્રાવક છે તેથીજ જે કાર્ય વડે સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે એવી ભાવભકિતથી મને ભિક્ષા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com