________________
( ૧૮૨ )
પડતાં તરતજ દીક્ષા લઇને સંસારનાં એ માહમાયાનાં બંધનાને સત્વર છેઢીનાખીને મુક્તિમાં જાયછે કેાઈ દેવલાકમાં પણ જાય છે. પણ વાસુદેવા પૂર્વભવના ‘નિયાણાથી દીક્ષા લેવાને સમર્થ થતા નથી એથી સંસારમાં એમની અતિશય આસક્તિ-પ્રીતિ રહેવાથી એમને અવશ્ય અધેાગામી થવું પડે છે. આડુ શી મેાહની વિચિત્રતા
જુદા જુદા રાજાની સેનાએ બળરામમુનિ ઉપર ધસી આવતી જોઇને એમના રક્ષક સિદ્ધાર્થ દેવ એણે અનેક સિંહા વિષુો અને તેએ ગઈ નાકરતા સીપાઇએ ઉપર દોડ્યા. સીપાઇએ સુભટા પેાતાને ખાવા આવતા સિંહાને જોઈને મુઠીઓ વાળીને નાસી ગયા. મુનિ આવા પ્રભાત જોઈ સ રાજાએ ભયસાથે આશ્ચર્ય પામ્યા. મનમાંથી એ વેરબુદ્ધિ દૂર કરીને ખળરામમુનિપાસે ખમાવવાને આવ્યા, સિંહા પણુ અદૃશ્ય થઈ ગયાં. ભક્તિથી ખળરામમુનિને નમી ખમાવીને સર્વે રાજાએ પેાત પેાતાને સ્થાનકે ચાલ્યા ગયા. ત્યારથી ખળભદ્રમુનિ જગતમાં ‘ નરસિંહ ’ એ નામે પ્રસિદ્ધ થયા.
એ બળરામની શાંતિ, એમનુ તપ, તેજ, કષાયરહિત પણું વૈરાગ્ય પણ –વીતરાગપણુ જોઇને વનનાં ક્રુર પ્રાણીઓવ્યાપ્રાર્દિક પણ શાંતિ પામી ગયાં. કેટલાક ભદ્રભાવી થયાકેટલાક શ્રાવક જેવા ગુણવાળા થયા. આબધા મળરામમુનિના અતિશયના પ્રભાવ હતા કે જેથી જાતિવેર પણ એ ક્રુરપશુએ ભૂલી ગયાં હતાં. એમાં એક મૃગ તે જાતિસ્મરણ જ્ઞાન પામીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com