________________
(૧૭) પાંડવોએ પણ દ્રોપદીની સાથે પિતાને નગર આવીને માતા કુંતાને એ વૃત્તાંત કહી સંભળાવ્યું જેથી કુંતાજી દ્વારિકામાં આવ્યાં ને કૃષ્ણને સમજાવ્યા. “તમે દેશપાર કરેલા મારા પુત્ર ક્યાં રહેશે? ભરતાર્ધમાં એવી કઈ જગ્યા છે કે જે તમારી ન હોય.”
દક્ષિણ સમુદ્રના તટઉપર મથુરાનામે નવી નગરી વસાવીને ત્યાં તમારા પુત્રે સુખેથી રહે”કૃષ્ણજીએ કહ્યું.
કુંતાએ પાંડને કૃષ્ણની આજ્ઞા કહી સંભળાવી એટલે પાંડવો પાંડુ દેશમાં ગયા. ખાલી પડેલી હસ્તિનાપુરની ગાદી ઉપર કૃષ્ણ પોતાની બેન સુભદ્રાના પુત્ર અભિમન્યુના પુત્ર પરિક્ષિતને રાજ્યાભિષે કર્યો.
શ્રીકૃષ્ણ પોતાના દેશમાં ફરવા નીકળતાં અનુક્રમે સમુદ્રને કિનારે આવ્યા ત્યાં શ્રીસ્થંભન પાર્શ્વનાથનાં દર્શન થયાંનેનાગકુમાર દેવતાઓની રજા લઈને એ સ્થંભન પાર્શ્વનાથને શ્રીકૃષ્ણ દ્વારિકામાં લાવ્યા ને સુવર્ણ મંદિરમાં પધરાવી નિરંતર એમને પૂજવા લાગ્યા.
કઈ પણ જાતનાં જૈન ધર્મનાં પુસ્તકે અમે મોકલી શકીશું અને અમારા ગ્રાહકેને ફાયદો કરી આપીશું. | (” લખે –જેન સસ્તી વાંચન માળા.
ભાવનગર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com