________________
(૧૭૨) જમે ત્યાં નગરી વસાવીને રહેજે.” નિમિનિઆનાં વચન સાંભળીને સમુદ્રવિજય સર્વે યાદવોના પરિવાર સાથે અગીયાર કુલકટી યાદવને લઈને મથુરાથી ચાલી શૌરપુરી આવ્યા. ત્યાંથી સાત કુલકટી યાદવે એમની સાથે ચાલ્યા.
પ્રકરણ ૧૦ મું. કૃષ્ણ બળભદ્રા
કેટલાક વર્ષો બાદ કૃષ્ણ અને બળભદ્ર મગધાધિપ અર્ધ ભરતના સ્વામી-અર્ધ ચકી જરાસંઘને મારીને પિતે ત્રણ ખંડના ધણ થયા. ને જગતનું ઐશ્વર્ય જોગવવા લાગ્યા. " ' તે પછી સમુદ્રવિજયના કુમાર નેમિનાથે દીક્ષા ગ્રહણ કરી, કેવલજ્ઞાન પામીને બાવીસમા તીર્થંકર થયા, દશે દર્શાહ-સમુદ્ર વિજયાદિક. કૃષ્ણ અને બળભદ્ર-વાસુદેવને બળદેવ પ્રદ્યુમન વગેરે કુમારે એ સર્વે નેમિનાથના શ્રાવક થયા. શિવાદેવી, રોહિણી, દેવકીને રુકિમણી વગેરે સ્ત્રીઓ શ્રાવિકાઓ થઈ.
જરાસંઘ સાથેના યુદ્ધમાં પાંડવે કૃષ્ણના પક્ષમાં ઉભા હતા. ને કરે જરાસંઘના? જરાસંઘની સાથે કરવને ક્ષય થવાથી હસ્તિનાપુરની ગાદીએ પિતાની ફાઈના પુત્ર પાંડને કૃષ્ણ બેસાડયા. તેઓ ત્યાં રહીને સુખે રાજ્ય કરવા લાગ્યાં.”
• ૧ જરાસંધ અને કૃષ્ણ વાસુદેવના યુદ્ધની હકીક્ત અમારા છપાવેલા શ્રી સંખેશ્વર પાર્શ્વનાથ ચરિત્રમાં આવેલી છે તે વાંચવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com