________________
(૧૬૭) છતાં તારા પુણ્ય તું રક્ષા છે. પિતાએ જન્મતાંજ અહીંયા રાખીને તારું રક્ષણ કર્યું છે.” વગેરે સર્વે હકિકત વિસ્તારથી કૃષ્ણને કહી સંભળાવી.
ક્રોધથી ધમધમતા એ અગીયાર વર્ષના કૃણે ત્યાં જ કંસને મારો પ્રતિજ્ઞા કરી એટલામાં તેઓ નદીના કાંઠે આવ્યા. નદીમાં ન્હાવાને કૃષ્ણ યમુનાના અથાગ જળમાં ભુસ્કો માર્યો.
કંસને પ્રિય બાંધવ હોય એ કાલિયનાગ યમુનામાં અથાગ જલમાં આજસુધી જગતને તૃણ સમાન ગણતો, મસ્તપણે રહેતો હતો તે આ નાનકડા શ્યામસુંદર ગોવિંદને જઈને એમને ડસવાને ધર્યો. એની ફણિમણિના ઝબકારાથી કૃષ્ણ બળરામને “આ શું હશે.” એમ પૂછછું.
એ કાલિનાગ? કંસને મિત્ર? માર માર ?” બળરામ ગર્યા ને ગોવિંદ એને મર્મ સમજી ગયા. સર્પને પોતાની તરફ ધસી આવતો જોઈ “આવ ? આવ? એ કંસના હાલામાં વ્હાલા મિત્ર? તને એના જવાના માર્ગમાં પહેલેથી જ વિદાય કરી દઉં.” કૃણે પડકાર કર્યો.
કાલિય નાગ જે ડંખ દેવાને તલ કે ગેવિંદે કમલનાલની માફક એને પકડીને વાળી દીધા–પિતાના કમલસમાં નાજુક છતાં વજમય હાથાએ એને ભચરડી દઈ. મદરહીત કરી નાંખ્યો. પછી એને પાણુમાં છૂટે મુકીને નાસિકાઓથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com