SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬૫ ) રામને કહ્યું. “બાંધવ! આપણે મથુરામાં ચાલે. મલ્લયુદ્ધનું કેતુક જોવા જઈએ !” હા બાંધવ ચાલે?” રામ–અલરામ સમજીને વિવેકી હતા, પોતે કૃષ્ણ પોતાનો હાલે અનુજ બંધુ છે તે જાણતા હતા. એ હાલો અનુજ બંધુ વાસુદેવ થશે તે પણ એમને ખબર હતા. બળરામે જાયું કે કંસને મારવાનો સમય હવે આવી પહોંચે છે. આ મેક ફરી ફરી હાથ આવતો નથી. માટે કૃષ્ણને વેરની સ્મૃતિ કરાવી કંસની ઓળખાણ આપવી જોઈએ. કંસની સામે કનૈયાને પડકાર જોઈએ. રામે યશેદાને કહ્યું. “માતા ! અમારે મથુરા જવું છે માટે સ્નાન, ખાનપાનની તૈયારી કરો.” યશોદાએ રામનું વચન સાંભળ્યું પણ કૃષ્ણને તોફાનમાં જવા દેવાની જસેદાની મરજી ન હોવાથી એ વાત ધ્યાનમાં લીધી નહીં. તે જાણતી હતી કે છોકરે તેફાની છે ત્યાં વળી મોટાઓ સાથે તોફાન કરી બેસશે. પણ એને ક્યાં ખબર હતી કે એ તે બાળપણામાંથી જ જગતને જીતવાને જન્મેલે છે–સર્વે રાજા મહારાજાનો મદ ઉતારવાને એ પૃથ્વી ઉપર આવ્યો છે. યશોદાને બેદરકાર જોઈને રામને અવસર મળે જોઈ બોલ્યા. “દાસી ! એટલીવારમાં શું તું હજી મારા હુકમનો અનાદર કરે છે. અમને જવાના કાર્યમાં શામાટે વિલંબ કરે છે?” પિતાની માતા પ્રત્યે રામનાં આવાં કટુક વચન સાંભળીને કૃષ્ણને બહુ દુ:ખ થયું. જેથી તે નિસ્તેજ થઈ ગયાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035272
Book TitleSthambhan Parshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1927
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy